Book Title: Buddhiprabha 1909 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ૧૩૦ ગુરૂબોધ. (ગયા અંકના પૃષ્ઠ ૧૦૪ થી ચાલુ) પ્રતિમામાં પણ દેવની બુદ્ધિ ધારણ કરવાથી તેને માનવા પૂજવાથી ફળ થાય છે તે ગુરમાં દેવ જેવી પૂજ્ય બુદ્ધિ રાખવાથી વિનયવડે અર્વ સિદ્ધિ થઈ શકે તેમાં કંઈ શક નથી, ગુરૂમાં વિશેષજ્ઞાનાદિક ગુણ કે ન્યન હેય તે તેથી કંઈ નાખુશ થવાનું નથી. કાદવને પુત્ર કમળ થાય છે તેમજ આ પણે તે વિનયથી ઉચ્ચ સદ્ગુણે પ્રાપ્ત કરી શકીએ એમાં કાંઈ આશ્ચર્ય નથી. ગુરૂઓએ પણ શિના આત્માની ઉચ્ચ સ્થિતિ થાય તેમ વર્તવું . ઇએ. ગુલામની બુદ્ધિથી શિષ્યને ન જેવા જોઈએ, શ્રી સદ્ગુરૂને ખરા અં. તઃકરણથી જે વિનય કરે છે તેને દેવતાઓને સહાય કરે છે. શિ પિતાના ગુરૂ કરતાં અન્ય ગુરૂઓને વખાણે, તેમને મારા ગણે, તેમાં તેઓ વિચારે તે ભાલુમ પડશે કે પિતાના ગુરૂના ગુણ ગાતાં આત્માનું વિશેષતઃ હિત થઈ શકે છે. ગુરૂ સંબંધી એક પણ અશુભ વિચાર મનમાં ન પ્રકટ થવા દેવો. લોકોને દેખાડવાને માટે અને લોકોનાં કીર્તિ થાય વા કંઈ ગરજ લેઈ ઉપર ઉપરથી ગુરૂ વિનય કરવાથી આ મહિત સાધી શકાતું નથી. કેટલાક તે બહુ માનપૂર્વક ગુરૂનો વિનય કરે છે, કેટલાક અંતરથી વિનય કરે છે પણ બાહ્યમાં અવિનયી જણાય છે. કેટલાક બાહ્ય અને અંતરથી વિનય સેવે છે. વિનયથી સદ્દગુરૂનો આત્મા પ્રસન્ન થાય છે. વિનયથી શિષ્યના અનેક દોષોને નાશ થાય છે. વિનયનું ફળ મળ્યા વિના રહેતું નથી. ભવ્ય શિષ્યોએ શ્રી સદ્દગુરૂ મુનિરાજની આજ્ઞા માની વિનય સેવ. ગુરૂ મહારાજની આજ્ઞા અને મૃતની પેઠે ગણી તુરત અંગીકાર કરવી. ગુરૂનું વચન કદી લેપવું નહિ. રાજપુ વગેરેના કરતાં શિષ્યોનો વિનય અલોકિક હોવા જોઈએ. શિષ્યના વિનયથી જગના છો પણ વિનય કરતાં શિખે છે અને શિષ્યા પણ વારે ગુરૂપદને પામે છે ત્યારે તેમના પ્રતિ શિના વિ. તેમના શિષ્યો પણ સારા વિનયથી વાત છે. જગતના જીવો નયથી દુનિયા જેવું દેખે છે તેવું શિખે છે. શિષ્યોનો ઉક્તવિનય દેખી પર અસર. તેઓ પણ શિષ્યોના પ્રતિ પ્રેમભક્તિમાન અને પૂજ્યબુ દ્ધિથી જુએ છે અને તેઓ પોતાના કુટુંબમાં વિનયને પ્રચાર કરે છે, તેઓ કલેશ કે કંકાસથી મુક્ત થાય છે. દુનિયા જેવું દેખે છે તેવું આચરે છે. દુનિયાને ઉચ્ચ વિનયાળી બનાવવી હોય તો શિષ્યએ - ચ વિનયથી વર્તવું જોઈએ. વિનયીશિના દાખલા જ્યાં ત્યાં લેકે કહે છેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36