________________
થાય તો પણ તેને કર્તવ્યરૂપે ગણવાથી આપણું લક્ષ તે તરફ વિશેષ દેરાશે, અને દરરાવત પરોપકાર કરવાના પ્રસંગ શોધતા ફરીશું.
દિલસાઇ, પ્રેમ, સલાહ, અને ઉત્તેજનના શબ્દોની કેવી સારી અસર થાય છે, તેને આપણે ટૂંક વિચાર ઉપર કરી ગયા. આ સાથે એ યાદ રાખવું જોઈએ કે આપણી આચાર વતનની ચારિત્રની પણ અસર થાય છે. પાબ્દોથી આપણે બીજા પર જે અસર કરી શકીએ તેના કરતાં વધારે અસર આપણે આપણું ચારિત્રથી બીજાને કરી શકીએ છીએ, કારણ કે આ પ્રાચીન નિયમ છે કેઃ “ શબ્દો કરતાં કા વધારે માદેશી આલે છે,
આપણું ચારિત્ર અથવા આપણું વર્તનને લીધે જ આપણે જાતિ ભા. ઈઓ આપણે પગલે ચાલવાને તૈયાર થાય છે. તીર્થકરે વગેરે સર્વપૂજ્ય અને વંદનીય પુરૂષા પિતાની પવિત્ર અને નિર્દોષ જંદગીને લીધજ બીજા એને પોતાના તરફ આકર્ષવા સમર્થ થયા હતા. કાર્યમાં મુડવા સિવાયના શા અને વિચારે નિરર્થક છે. કારણ કે તેઓ પ્રાય: ખરેખર હૃદયમાંથી નીકળેલા હોતા નથી. અને તેવા શબ્દો અને વિચારો તે અંતઃકરણને ભાર૩૫ અને ખોટું કાવ્ય સંતાડવાના સાધનરૂપ થાય છે.
આપણે જીવન વ્યવહાર તેમ મારું કાર્ય કરવાને આપણે ઉત્સાહ, આપણે કઈ સ્થિતિમાં હાલ છીએ, તે બતાવી આપે છે. ફળની આશા સિવાય, માન અને કાર્તાના લેભ સિવાય કાર્ય કરનારને જવાથી અમદ પુરૂષના હૃદયમાં પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
કેવળ નિસ્વાર્થ હેતુથી પ્રકટ થતી અંત:કરણની લાગણી, અને બીવનનું ભલું કરવાની ઇચ્છા જગના લોકે તરત જ સમજે છે, પણું હારને ડાંગ વહેલા કે મેડા જણાયા વગર રહેતો નથી. જગત તેવા પુરૂાથી વેગળું રહેવાને ઈરછે છે. ઉમદા કાર્ય કરવા પ્રેરાયેલા કેટલાક મનુષ્યના આશય છે. તુઓ એવા ઉચ પ્રકારના હોય છે કે સર્વ કંકાણે તે પૂજનવ છે, અને તે આનાં મરણ પછી પણ તેમને લોકો નિરંતર યાદ કર્યા કરે છે.
મોટા કારખાનાઓના તેમજ મીલના માલી, તેમજ સત્તાધારી પુ. રૂષો પોતાના આશ્રિતો સેવકોપર અસર કરવાનું સામર્શ્વ ધરાવે છે પણ તે બાબતને તેમને ભાગ્યેજ ખ્યાલ હોય છે. તેઓ પોતાના સેવાથી, પોતાના આશ્રિતનેથી એટલા બધા અલગ રહે છે કે તેમના પ્રત્યે નોકરવર્ગ જ પણ બાનની દ્રષ્ટિથી જોતો નથી. તે સેવક પિતાના નાયાને એટલા