Book Title: Buddhiprabha 1909 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ દલામાં પ્રેમ કરો અને કડવાશના બદલામાં મીઠાશ દાખવવી એજ ઉતમ પુરુષનું લક્ષણ છે. આ કામ સુમન નથી, પણ કરવા થોગ્ય છે. આ કામ કરવા જતાં ઘણું હૈયે રાખવું પડશે. ઘણી વાર આપણે આ કામમાં નિષ્ફળ પણ નીવડી છતાં જો આ જગતમાં બીજા પર તમારા વતનની સારી એ. સર પાડવી હોય, અને બીજાને શુદ્ધ માર્ગ દોરાવવા તમારી ઈચ્છા હોય તે આ કાર્ય કરવું જરૂરનું છે. જે સારી રીતે જીવે છે, બીજનાં ભાલાંને વાતે જીવે છે, તે જ છો કહી શકાય, બાકી કાગડાઓ પણ પોતાનું પેટ ભરી લાંબા કાળ સુધી જીવે છે. જે મનુષ્ય મરણ પથારીએ પ પ પિતાના મત સાથે વિચાર કરતાં એમ કહી શકે કે હું જ્યારે જ હતું, ત્યારે આ જગતની જે સ્થિતિ હતી, તે સ્થિતિને મારા કાર્ય વિસ્તારના પ્રમાણમાં મારા ચરિત્રથી અને મારા ઉપદેશથી કેટલેક અંશે પણ સુધારવાને હું સ. મર્થ થયો છે, તે જ માણસ ખરી રીતે છ ગણી શકાય. જો આ બાબતની ઉત્તમતાને આપણું દિલમાં ખ્યાલ આવતો હોય તે આપણું આ ચારથી ઉપદેશની બીજાની જીંદગીપર મરી અસર કરવાનું આપણુમાં સાચું છે, એ વાત મરણમાં રાખી, સવ બાજુએથી જ્ઞાન મેળવવા અને શુદ્ધ જીવન ગાળવા આપણે પ્રયત્ન કરી જોઈએ. જાપાનની સ્ત્રીઓનો ઉદ્યોગ. કોઈ પણ દેશની ચટતીને આધાર તે દેશની સ્ત્રીઓ પર રહે છે. કારણ કે બાળપણમાં બાળક ચિંતા કરતાં માતા પાસે વધારે રહે છે, અને તેથી માતાના આચાર વિચારની છાપ બાળક ઉપર પડે છે. જાપાનને ચેડા સમયપર થયેલા ઉદય જોઈ આપણી નજર જાપાન તરફ દોડે છે. જાપાનના "ઉદયનું ખરું કારણ તેની સ્ત્રીએ જ છે, એ બાબતને જો તમારે બરાબર ખ્યાલ લાવવો હોય તે જાપાનની સ્ત્રીઓ કેવા કેવા ઉદ્યોગમાં પિતાને વખત પસાર કરે છે ને ક પર જાનમાં રહેલા એક હિંદીએ જઈનડીયન લેકમેગે જીન” ને લખેલા લેખનું ગુજરાતીમાં ભાલાંતર આપીએ છીએ. “જાપાન દેશની સ્ત્રીઓના આપણે બે ભાગ પાડી શકીએ ઉંચી સ્થિતિની ગરીબ સ્થિતિના આવા બે વિભાગ પાડી શકાય ઉચ્ચ સ્થિતિની સ્ત્રીઓ એટલે કે જે સાદાર છે, અને જેઓને ધાગ વિના ચાડી શકે તેવી સ્ત્રીઓ સમજવાની છે; હલકી સ્થાતિની સ્ત્રીઓ એટલે કે જેઓ પસા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36