Book Title: Buddhiprabha 1909 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ સુધી શિખવવામાં આવે છે. ગુજરાની ચાર અને અંગ્રેજીના ત્રણ વર્ષ એગ ભળીને સાત વર્ગ શિક્ષણને પ્રાથમિક અને માધ્યમિક ગણવામાં આવે છે, ત્યાં છ વર્ષ એટલે એક વર્ષ ઓછું શિખવવામાં આવે છે, પણ હું માત્રથી કહું છું કે તેઓને એવી સારી રીતે શિખવવામાં આવે છે, અને તેઓ એટલું બધું જાણે છે કે જેટલું હિંદુસ્થાનમાં મેટીક થયેલો સામાન્ય છોકરો જાણો હોય. આ ધંધાઓમાં સામાન્ય સ્ત્રી (૨૫સાન ) છ આના કમાય છે, તે મને કેળવણી મળેલી છે, તેથી તેઓ બહુ સારી રીતે કાર્ય કરી શકે છે, તેને કહ્યા વિના પણ સમજાય તેવી બાબત છે. કારખાનાઓમાં કેટલીક સ્ત્રીએ મુખ્ય કામદારનું (ઉપર) કામ કરે છે. વાત્ર બનાવનારના કારખાનામાં કેટલીક સ્ત્રીઓ હારમોનીયમ, પીઆને વગેરેના સૂરની ઉત્તમતા પરખવાનું કામ કરે છે. આવી સ્ત્રીઓ ઘણે ભાગે કઈક ગીત શાળાની પ્રજ, એટ હેય છે. તેઓ દરરોજ બે રૂપિયા કરતાં ઓછું કમાતી નથી. વળી કેટલીક સ્ત્રીઓ ભરવાના, ગુંથવાના, સીવવાના, બનાવટી ફૂલ અને ફળ બનાવવાના વગેરે કામમાં ગુંથાયેલી હોય છે. આવી સ્ત્રીઓ દરરોજ બાર આના કમાય છે. આમાં પણ જેઓ બહુ હુંશીયાર હોય છે તેઓ દેઢ રૂપિયે પણ દરદેજ કમાય છે. આપણું ‘દેશમાં પણ કેટલીક સ્ત્રીઓ આવા ધંધામાં ગુંથાયેલી માલુમ પડે છે, પણ જાપાનની અને આપણી સ્ત્રીએ વચ્ચે ફેર છે. જે ધંધે કે હુન્નર તેઓ લેવા માગતી હોય તે ધંધા. કે હજારની નિશાળમાં તેઓ શિક્ષણું મેળવે છે. જાહેર તેમજ ખાનગી હજારે કારની શાળાઓ છે, જયાં આ રમીએ આવા અને બીજા અનેક પ્રકારના નર શિખે છે. હું હિંદુસ્થાનમાં ઘણું વર્ષ સુધી રહ્યો છું, પણ એવી એક પણ શાળા એ જોઈ નથી, તેમજ તેવી સંસ્થા વિષે મેં માં. ભર્યું પણ નથી, ટાઈપરાઈટરથી કામ કરવામાં સ્ત્રીઓ બહુ હોંશીયાર હોય છે. છેકરાંઓ કરતાં તેઓ વધારે ઝડપથી અને ચોખ્ખાઈથી કામ કરે છે. અને વળી સ્ત્રીઓ સેંધે પગારે મળી શકે છે. તેથી માટી મેટી પઢીઓમાં ટાઈપ રાઈટરનું કામ કરવાને ૩ ભાગની સ્ત્રીઓને રોકવામાં આવે છે. હિસાબ તપાસનારનું અને ટેઝરર ( ખજાનચી) નું કામ કરનાર પણ છે. ટલીક વાર સ્ત્રીઓ હોય છે, જાપાનમાં તેમજ બીજે સ્થળે ટાઈપ રાઈટરના અક્ષર પુસ્તકમાં છપાતા અક્ષરો જેવા હોય છે, કેટલીક સ્ત્રીઓ બહુ સારી

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36