Book Title: Buddhiprabha 1909 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason.) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं. विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૧ લુ. તા. ૧૫ મી ઓગષ્ટ સન ૧૯૦૯ અંક ૫ મે, અન્તરમાં સુરતા પ્રવેશના ઉગારઃ મન મોધું જંગલ કેરી હરણીને. એ રાગ. મારી સુરતા અન્તરમાંહિ લાગીરે, હેતે થઈ અતરગુણ સગીરે મારી દુનિયાદારી દૂર નિવારી, હુતે બનીયે અન્તર વૈરાગીરે. મારી. ૧ નરકે નારી નહિ નપુંસક, ભાન ભૂલ્યા રાગી કે હું ત્યાગી.મારી. ૨ દુનિયા ડહાપણુ દૂર નિવા, મેહબેટી કુમતિ દૂર ભાગીરે.મારી. ૩ અલખ અરૂપી અજરામર હું, શુદ્ધ ચેતના ઘટમાં જાગીરે. મારી. ૪ ચિદઘન ચેતન પરમ મહોદય, તે આનંદમય વડભાગીરે. મારી. ૫ ધ્યાનદશામાં હેતું નાડું, બ્રહ્મ ઝળહળ જાતિ ત્યાં જાગીરે મારી. ૬ બાહ્ય દુઃખ અન્તરમાં સુખડાં, એવી કુરણ મોરલી ઝટ વાગી.મારી. ૭ બુદ્ધિસાગર આનંદ ઘન પ્રભુ, એકરૂપે મળેને સુહાગી. મારી. ૬Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36