________________
વી શં એમાં કંઈ આશ્ચર્ય નથી. આતમજ્ઞાનમાં રમથતા કરવાથી પ્રતિદિન જ્ઞાનાવરણીયકર્મને લપશમ વૃદ્ધિ પામે છે.. અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવાથી આભિજ્ઞાન પ્રાપ્ત થાય છે અને અનેકાંત જિનાગમ જ્ઞાન માટે સલુરૂની જરૂર છે. સામગ્રીની પ્રાપ્તિ થતાં આત્મજ્ઞાન રૂપ કાર્યની સિદ્ધિ થાય છે. સાધુઓના સમાગમથી જ્ઞાતિની દશા પ્રાપ્ત થાય છે. જ્ઞાતિની દશા માટે પૂર્ણ શ્રદ્ધા પ્રેમ ભક્તિ અને સત્સમાગમની આવશ્ય
ના શાસ્ત્રમાં સ્વીકારેલી છે તેથી ભવ્ય પુરૂષ તેજ માર્ગે વળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આનંદજીવન ક્ષણે ક્ષણે ગાળે છે. આત્મજ્ઞાનિ પુરૂની અનુમાનથી બુદ્ધયનુસાર પરીક્ષા થઈ શકે છે. પોતાની મેળે શાસ્ત્ર વાંચતાં જે આ નાનની પ્રાપ્તિ થતી નથી તેની પ્રાપ્તિ સાધુઓના સમાગમથી ક્ષણમાં થાય છે. જૈન સિદ્ધાંતને ગુરૂ ગમ દ્વારા પૂર્ણ અભ્યાસ કરવાથી તત્ત્વજ્ઞાનીપણું
પ્રાપ્ત થાય છે ઇગ્લીશ વગેરે ભાષા જ્ઞાનથી કંઈ તરવજ્ઞાન મનુષ્ય જન્મમાં કે આભનાન થતું નથી માટે જિનાગમ વાંચી સાંસારમાં સાર બાહ્ય ભળી અધિકાર પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરી અંતે આ સુખ દુઃખમાં સ. ભાની સમભાવ દશા સારા બેટા પ્રસંગમાં જાળમલાવ દશા વવી. પુત્ર શિષ્ય ધન કીત સત્તા વૈભવ આદિથી
આત્માનું વસ્તુત: કંઈ હિત થતું નથી. આત્મજ્ઞાન પામી આત્માના શુદ્ધ સ્વભાવમાં રહેવું એજ જીવનનું સાર છે. શ્રી વીર ભાગવાન કે જેમને ગૃહસ્થાવાસમાં ચેસ ઇન્ડે પૂજતા તેમણે આત્મજ્ઞાન અને આત્મ ચારિત્ર પ્રાપ્ત કર્યુંશ્રી વીર પ્રભુ કાઈ પૂજે, કીર્તિ કરે તે બાચ સુખમાં આત્મ માનતા નહેતા અનેક પ્રકારના ઉપસર્ગ થતાં આત્માને સમભાવ સ્વભાવ છોડતા નહિ આવી આત્મદશા પ્રાપ્ત કરી સર્વ થઇ સિદ્ધ પરમાત્મા થયા તેમણે અનેક ભવથી આરંભેલી આમ જ્ઞાન દશા એને સતાવીસમા ભાવમાં પૂર્ણ કરી. આપણે પણ પ્રભુના પગલે ચાલો આત્મજ્ઞાન અને સમભાવ દશાને માટે ક્ષણે ક્ષો ભાવના કરવી આભ બળથી થએલી દઢ આત્મભાવના અંતે સમભાવની કેરીને અનંત આનંદ પ્રાપ્ત કરાવે છે શાળાના વિભાગોની પૅડ આવી આત્મજ્ઞાનની સમભાવ દશામાં હળવે હ. "ળવે પ્રવેશ થાય છે, પ્રમાદ દશાથી પાછું પડવું થાય છે અને અપ્રમત્ત - શાથી ચઢવું થાય છે સર્વ મનુષ્યો આત્મ સ્વરૂપ બિંદુરૂપ લક્ષ્યને એકાગ્રરૂપ બાણથી વિંધવા પ્રયત્ન કરે છે તેમાં કેટલાક પાસ થાય છે અને કેટલાક નપાસ થાય છે પણ તેથી હિંમત હારવી નહિ પ્રતિદિન આત્મજ્ઞાનથી સમભાવ