________________
કામ કર્યું હતું. બેકેટ પહેલેથી જ ચાલાક ને બુદ્ધિશાળી હતું. તેણે કૅન્સરબરિના આચંબિશપ પાસે નાનપણમાં તાલીમ લીધી હતી. સ્ટિવન રાજાના વખતમાં ઘણી વાર તે રોમના પિપ પાસે વકીલ તરીકે જતો. તે ઇટલિમાં કાયદાને -અભ્યાસ કરી તેમાં કાબેલ બન્યા હતા. મટિલ્ડા સાથેની લડાઈમાં તેણે
એજેવિનને પક્ષ કર્યો હતો. હેનરિ જ્યારે ગાદીએ આવ્યું ત્યારે તેણે બેકેટને ચિન્સેલર-વઝીર બનાવ્યું. બેકેટે એ હેદાનું કામકાજ ઘણી ચાલાકીથી ને બહેશથી કર્યું. પરિણામે તે હરિને માનીતે પડ્યું. ઈ. સ. ૧૦૬૨ માં રાજાએ બેકેટને કેન્સરબરિને આચંબિશપ બનાવ્યો. રાજાના મનમાં એમ હતું કે જે પિતાને મિત્ર ને સલાહકાર ચર્ચને મુખી હોય તે ચર્ચના ને રાજ્યની તકરારેમાં રાજા મનમાનતું કામ કરી શકે; પણ હેનરિ બેકેટને બરાબર સમજી શક્યો નહે. બેકેટે હવે પોતાની અસલ ટેવને ત્યાગ કર્યો. તે સાધુનું જીવન ગાળવા લાગે. મેટા મેટા બેરનેને તે હવે ધમકાવતે. તેણે રાજાની દરમ્યાનગીરી જરા પણ સ્વીકારી નહિ. ચર્ચની અદાલતમાં એ જમાનામાં પ્રજાને ઇન્સાફ થતું ને ચર્ચને કાયદે રાજ્યના કાયદા કરતાં વધારે સ્પષ્ટ ને નિષ્પક્ષપાતી હતી. પણ ચર્ચની અદાલતે ગુન્હેગાર બિશપને ઘણી વાર ઈરાદાપૂર્વક નિર્દોષ ઠરાવી છોડી મૂક્તી. દેશનું રાજ્યતંત્ર આ કારણથી ઢીલું પડી જતું. તેથી રાજાને ચર્ચની અદાલતના અધિકાર લઈ લેવા હતા; તે ઉપરાંત રેમના પિપને અપીલ કરવાને હક હતા, તે રાજાની સત્તાને પૂરેપુરે ખેંચતા હતું. તેથી રાજા ને અચંબિશપ વચ્ચે મતભેદ રાજ રેજ તીવ્ર થત ગયે. એક વાર એક પાદરીએ ખૂન કર્ય. ચર્ચની અદાલતે તેને છોડી મૂક્યો. તે ઉપર રાજાએ અપીલ કરી; પણ બેકટે ગુન્હેગારને થોડી જ શિક્ષા કરી, જેકે રાજા ગુન્હેગારને ફાંસી દેવા ઈચ્છતા હતા. તેથી એ વિષે મેટી તકરાર - જામી. રેમનો પોપ વચ્ચે આવ્યો, બેકેટને નમવું પડ્યું. રાજાએ હવે બેકેટ પાસે જુનું લેણું કાઢયું. બેકટે રેમના પિપને અપીલ કરી; રાજાએ
આ કૃત્યને વચનમંગ ગમ્યું ને બરનોની કાઉંસિલે બેકેટને ગુન્હેગાર ઠરાવ્યું. -બેકેટ છાનોમાનો કાંસ નાસી ગયો, ઇ. સ. ૧૦૬૫. પણ પપે બેકેટનો પક્ષ લીધે; તેથી બેકેટે પિતાના શત્રુઓને Excommunicate-ધર્મપાર