________________
તૃષ્ણા, રાગ વગેરે કયા પ્રાણીઓને અનાદિ સંસારથી કુખે આપી રહ્યા છે. તેમને દૂર કર્યા વગર સુખની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકે તેમ નથી, અને તેમને તે કયા ) ઉછેર તારું અવલંબન લીધા વગર સધાય તેમ નથી. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. त्वमेवासि श्रेष्ठं परमविमलो मङ्गलमुपा
सनां ते कुर्वाणाः प्रवरचरितास्साधुपुरुषाः । पयश्च त्वव्यक्तः सकलशुभलक्ष्मीप्रददिताऽ
घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥६॥ પ્રભુ! પરમ નિર્મળ એ તું જ શ્રેષ્ઠ મંગલ છે, અને તારી ઉપાસના કરનારા ઉત્તમ ચારિત્રશાલી સત્પરુ મંગલ છે અને તે પ્રકાશેલો સકલકુશલલક્ષમી સમર્પક સન્માર્ગ મંગલ છે. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. प्रमादं निहन्तं स्फरणमपलब्धं निजमन:
प्रवाई सम्माष्टुं कुशल-पदवीं चाकलयितुम् । भवाम्भोधौ भीमे निपतितवतां पुद्गलभृतां
महाज्योतीराशे ! त्वमसि परमालम्बनतया ॥७॥' હે મહાતિ ! ભયંકર ભવધિમાં પડેલા પ્રાણીઓને પિતાને પ્રમાદ દૂર કરવા, સ્મૃતિમત્તાને સમ્પાદિત કરવા, પિતાના ચિત્તપ્રવાહનું વિશાધન કરવા અને કલ્યાણસાધનમાગને ઉપલબ્ધ કરવા માટે તું જ પરમ આલંબનરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com