Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 30
________________ બની છે, તું મારો આનદ છે, અવશ્ય તું મારું માનસર્વસ્વ છે, એ ! મારા પ્રાણા તાશમાં વિલીન થઈ જાઉં ! अगम्योऽध्यात्मवंचनचणवाचामविषयः परोक्षोऽप्यक्षाणां त्रिभुवन विचित्रात्मविभवः । क्रियाव्यापारैश्चापि जगदनुबन्धविरहितः सदाब्रह्मानन्दो मम नुतिमपीतोऽसि भगवान् ! ॥४४॥ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય. વાચસ્પતિની વાચાને અવિષય, ઈન્દ્રિયોને અગોચર, સકલ લોથી વિચિત્ર આત્મવિભૂતિને ધારક, દુન્યવી ક્રિયા વ્યાપારથી રહિત એ સદુબ્રહ્માનના સવરૂપ તું ભગવાન મારા જેવાની સ્તુતિથી પણ तपाय! (म सहभाग्य !) अहो ! अहो! विश्वविभावसुर्विभु वहस्यवश्यं भगवन् ! दयां मयि । प्रवर्तते हन्त ! तयापि वर्तनं ___तवोपदेशात् प्रतिकूलमेव मे ! ॥४५॥ અહે! અહો ! તુજ વિશ્વવિભાકર વિભુની મારા ઉપર જરૂર યા છે, એમ છતાં ઘણા જ દુઃખની વાત છે કે મારું વતન તારા ઉપદેશથી ઊંધું જ ચાલે છે! महेपरस्त्वं करुणानिधिः पुन महामहोभासितविष्पोऽसि च । विलम्बसे किं मम दीन-हीनता वतस्त्वदंडी भजतः सुखीकृतौ ? ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38