________________
* ૨૬ :
સ્વતન્નતાના નામે, બહાને જે ઉશૃંખલ વિકાસ-વિહાર પ્રવર્તે છે તે સ્વતન્નતા નથી, પણ વરચ્છન્યતા છે; તે [વિષયવિલાસવૃત્તિને અધીન યા તેના દાસ થવા ૨૫] દુઃખાત્મક કરુણ પરતન્યતા છે. સાચું સ્વાતવ્ય તે પિતાના આત્માના વિથ વિવેકના અનુચર થવું [સદ્દવિવેકને અધીન થવું) તે છે, અને એ વિવેક એટલે સત તથા અસત્ વિષેનું સાચું જ્ઞાન. એ જ્ઞાન માણમાં પ્રકટ થાઓ ! પ્રભુ ! गुणास्ते हे देव ! प्रवरमहिमानः स्तुतिगिरां
परेणेवाम्भोधेर्मणय इव तेजांसि तरणेः । अहो ! धन्योऽहं यजलधिमितपुण्यद्धिसुलभं
अपमोऽस्मीश ! त्वत्पदकमलकल्पद्रुमतलम् ! ॥ ४२ ॥
હે દેવ! મહામહિમશાલી તારા ગુણે સમુદ્રનાં રત્ન અને દિનકરનાં તેજની જેમ અગાય છે–રસ્તુતિની વાણીની પહોંચની બહાર છે. અહે! ધન્ય છું કે દરિયા જેટલી પુણ્યતિથી પ્રાપ્ત થઈ શકે એવું તારાં ચરણકમલરૂપ ક૫કુમનું તલ મને સાંપડયું !' पिता त्वं माता त्वं सुविपुलशिरश्छत्रमसि मे
ममाक्ष्णोस्त्वं तारा सकलबलमूलं त्वमसि मे । त्वमस्यानन्दो मे परममुखसर्वस्वमसि मे - ममासि त्वं माणास्त्वयि खलु विलीयेय भगवन् ! ॥४॥
તે મારે પિતા છે, મારી માતા છે, મારું વિશાલ શિરછત્ર છે, તું મારી આંખની કીકી છે, મારા સમગ્ર બળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com