________________
ક વાંચવા લાયક પુસ્તક ન્યા. ન્યા. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીનું
લેકપ્રસિદ્ધ જ જૈનદર્શન જ
[નવમી આવૃત્તિ] ઘણા સુધારા-વધારા અને અનેક ઉપયોગી વિષયનાં સુગમ અને સ્પષ્ટ પ્રમાણસર વિવેચન સાથે નવસંસ્કાર પામી આગળની આવૃત્તિઓથી [આઠમી આવૃત્તિથી ! નવીન રૂપને ધારણ કરતું આ “જૈનદર્શન”નું નવમું પખંડાત્મક ભવ્ય તથા નવ્ય સંસ્કરણ હૃદયને સ્પર્શી શકે એવા તત્વજ્ઞાન સાથે નતિક, ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાનને વિશદ તથા રોચક રીતે સમજાવતું હાઈ કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયના જિજ્ઞાસુ મનુષ્ય એકવાર વાંચી જવું એગ્ય છે. જૈન ધર્મના વિશાળ અને ઉદાર સિદ્ધાન્તો તથા ઉપદેશો જાણવા–સમજવા માટે દરેક જિજ્ઞાસુ જૈન પુરુષે કે બહેને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક શિક્ષણ શાળાઓ કે પાઠશાળાઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ક્રાઉન સેળપેજ સાઈઝ, પૃષ્ઠ સંખ્યા ૬૦૦, મૂલ્ય રૂ. ૩) પિરટેજ રજીસ્ટર્ડ રૂ. ૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com