Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજાજી
Ibollebec bol
દાદાસાહેબ, ભાવનગર,
Pethe&-2૦eo : Bકે
૩૦૦૪૮૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
भक्त-भारती
अथवा भगवत्पञ्चाशिका
· रचयिता मुनि-न्यायविजयः।
શ્રી બહાદુરસિંહજી પ્રીં પ્રેસ–પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
जुओ
आ स्तोत्रनो
४१ मो श्लोकस्वतन्त्रत्वव्याजात् प्रसरति यदुच्छृङ्खलपरि
भ्रमस्तत् स्वाच्छन्नं करुण-परतन्त्रत्वमसुखम् । यथार्थ स्वातन्त्र्यं स्वविशदविवेकानुचरता विवेकश्वाऽऽविःस्ताद् भविषु सदसज्ज्ञानमनघम् !
૪ . સ્વતંત્રતાના નામે, બહાને જે ઉશૃંખલ વિલાસ© વિહાર પ્રવર્તે છે તે સ્વતન્નતા નથી, પણ વરછન્દતા આ છે; તે [વિષયવિલાસવૃત્તિને અધીન યા તેના દાસ થવા છે. રૂ૫] દુખાત્મક કરુણ પરતન્નતા છે. સાચું સ્વાતંત્ર્ય િ |ી તે પિતાના આત્માના વિશુદ્ધ વિવેકના અનુચર થવું છે આ (સદ્દવિવેકને અધીન થવું) તે છે, અને એ વિવેક
એટલે સત્ તથા અસત્ વિષેનું સાચું જ્ઞાન. એ જ્ઞાન | આ માણસમાં પ્રકટ થાઓ ! પ્રભુ!
9999999999999999999999999
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
भक्त-भारती [ भगवत्पश्चाशिका-स्तोत्रम् ]
न्यायविशारद-न्यायतीर्यमुनिश्रीन्यायविजय
विरचिता
पाटणनिवासि-श्रीमत् कान्तिलाल निहालचंदनामधेयश्रेष्ठिमहाशय-धर्मपरायणधर्मपत्नीश्रीहीरादेवी
द्रव्यसाहाय्येन मुद्रिता।
वि. सं. २००९-माश्विना
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
विषयनिर्देशः
प्रथमः शिखरिविहार-परिच्छेदः। तत्र आदितः २५ श्लोकाः।
द्वितीयः शार्दलचरण-परिच्छेदः। तत्र २६-३६ श्लोकाः ।
तृतीयो विविधनाद-परिच्छेदः। तत्र ३७-५० श्लोकाः।
अन्तिमौ द्वौ भक्तिमहिमप्रशस्ति-श्लोको ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આ
ઉદ્દગાર
હદયના ઝણઝણી ઊઠેલા તારને જે સ્વાભાવિક નાદ નિને તેની સરસતા કાઈ અજબ હેાય છે. ભક્તિરસ સર્વશ્રેષ્ઠ રસ છે, નવલ પરિણામની દષ્ટિએ, કિન્તુ સ્વાદમાં પણ. એ રસમાં જાતો આત્મા ઊજળો બને છે. જગતનાં સઘળાં આસ્તિક દર્શને પરમાત્મવાદી અને ભમવપૂજક છે; અને એ બધાંય ભગવદુપાસ્તિને કલ્યાણસાધનનાં સાધનમાં મોખરે હેવાનું ઉષે છે.
ભક્તિ એટલે ગુણવિભૂતિના આકર્ષણથી ઊપજેલ પૂજયત્વભાવ. . ભગવાનના પૂર્ણશ, પૂણેજજવલ પરમાત્મભાવની ભાવનાના ઉદ્યોત
માં તેના પર મુગ્ધ થવાય અને જે પૂન્યત્વભાવ ઉદ્દભવે તે ભગવદભક્તિ. ભક્ત ભગવાનની ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પહેચેલી ગુણલક્ષ્મી પર એટલે મુગ્ધ થાય છે કે ભગવાનના (માનસિક) સત્સંગને જ માત્ર લોલુપ બની રહે છે. એ સત્સંગનો રસેકર્ષ એને એવો પ્રબલ બની જાય છે કે એની આગળ દુન્યવી પાર્થિવ રસ એને નિર્માલ્યા લાગે છે. આવશ્યક વેપાર-ધંધા અને કાર્ય-પ્રવૃત્તિ કરવા છતાંય એને મનેયોગ તેની (ભગવાનની) સાથે હોય છે. આ છે ભક્તની ભક્તદશા. એ સ્થિતિમાં ભગવાનની પરમાણ્વલ ગુણવિભૂતિ પોતે પણ પામે એ અભિલાષ થવો સહજ છે, અર્થાત ભક્ત ભગવત્સવરૂપ બનવા અભિષે છે. એને આ અભિલાષ જેમ જેમ ઉજત તે જાય છે તેમ તેમ એની જીવનચર્યા સગુણાલોકથી આલેક્તિ બનતી જાય છે. આમ, ભગવાનની સાથે તાદાત્મ સાધવા મથનાર સામતિ ભક્ત સાધક ઉત્તરોત્તર વિકાસધારામાં પ્રગતિ કરતે અને આત્મવિકાસના પરમકલ્યાણરૂપ ચરમ શિખરગિજુએ પહોંચી ભગવાન (પૂર્ણ મુક્ત પરમાત્મા) બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આ પરથી સ્પષ્ટ સમજી જવાય છે કે સચ્ચરિત યા સદાચરણિત એ ભક્તિનું સહજ પરિણામ છે, એ ભક્તિને રસાસ્વાદ અથવા ભક્તિરસનો મુખ્યરૂ૫ સ્વાદિષ્ટ પરિપાક છે, એ ભક્તિનો પ્રભાવ અને પ્રકાશ છે અને એ ભક્તિને વાસ્તવિક તથા અવસ્પન્જાવી અર્ક છે.
આ બધી બાબત આ મા-મારતી તેત્રમાં વાચક જોશે.
ભક્તિ માણસને વાસ્તવિક ધર્મને સાધક બનાવે છે. અને એમાં જ ભક્તિની સફલતા છે. ધર્મ વિચાર તથા આચાર બન્નેમાં વ્યાપ્ત થઈને પૂર્ણ બને છે. શુભ વિચાર, કલ્યાણી ભાવના, વ્યાપક મિત્રી (સૌહાર્દી અને રાગ-દ્વેષના દેશ-વિકારથી મુક્ત થવાપણું એ વિચારગત ધર્મ છે; અને સત્ય-અહિંસા, પરોપકાર-સેવા, નમ્રતામૃદુતા,શિષ્ટતા-સભ્યતા, ક્ષમા સહિષ્ણુતા વગેરે સદગુણોથી સુશોભિત વર્તન-આચરણ એ આચારગત ધર્મ છે.
જગતમાં ધર્મ-સંપ્રદાયો ઘણું છે, એમનાં તત્વજ્ઞાન અને ક્રિયાકાંડામાં ઘણી ભિન્નતાઓ છે, એમ છતાંય કોઈપણુ મજહબને સદબુદ્ધિ સજન સત્ય-અહિંસારૂપ સન્માર્ગ પર ચાલીને પિતાનું કલ્યાણ બરાબર સાધી શકે છે. ધર્મતત્વ મા ધમ માર્ગને કોઈએ ઇજાર રાખે નથી. કેઈપણ ભલી બુદ્ધિવાળે સજજન એને સમજી શકે છે અને પિતાના જીવનમાં ઉતારી શકે છે. ચન્દ્ર, સૂર્ય વગેરે બધાયના છે તેમ ધર્મમાર્ગ યા ધર્મતત્વ બધાયને માટે સમાનરૂપે ખુલ્લું છે. તે કાઈ વાડા યા ચેકામાં નિયત્રિત નથી. સત્ય સર્વત્રનિરાબાધ વ્યાપક છે. માણસ સમજે કે કલ્યાણમાર્ગને ઉપદેશ જેમ મારા ધર્મ-સમૃદાયમાં છે, તેમ અન્ય ધર્મસઅદામાં પણ છે. ન થવું જોઈએ, કિન્તુ ગુણીના ગુણેના ગ્રાહક બનવું જોઈએ, અને કયાંયથી પણ આવતાં સારાં કિરણે યા સ્વચ્છ હવા લેવા માટે પિતાના હદયનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ધમ અહંકાર કરવાની નહિ, પણ પાલન કરવાની ચીજ છે. સ્વાદિષ્ટ ભોજનને નહિ ખાતાં તેની બડી બડી તારીફ કરવાવાળાની ભૂખ શાન્ત થતી નથી, તેમ ધર્મનું પાલન નહિ કરતાં ધર્મસમ્પ્રદાયના અહંકારમાં ફસી તેની (પિતાના મજહબની) બડાઈ મારવાવાળ કલ્યાણ સાધી શકતો નથી.
ધર્મ બીજે કાઈ નહિ, પણ ધર્મ એક માત્ર માનવધર્મ છે. અને તે છે સત્ય-અહિંસા-ત્રી-સંયમ-સેવા-ત્યાગરૂ૫. અને આ ધમને શિખવે તે ધર્મસમ્પ્રદાય સાચો ધર્મસમ્પ્રદાય. નિઃસન્દ, ભિન્નભિન્ન ધર્મસમ્પ્રદાય આ ધર્મને શિખવવા માટેનાં નાનાં-મોટાં વિલાયો છે. ભિન્નભિન્ન તત્વજ્ઞાન અને ભિન્નભિન્ન ક્રિયાકાંડને ઉપયોગ આ ધર્મની સાધનામાં કરવાનું છે. ક્રિયામાર્ગ હમેશાં ભિન્નભિન્ન જ હોય છે. ભિન્નભિન્નતા એ તેની પ્રકૃતિ છે. અતઃ અન્યની ભિન્ન ક્રિયાપ્રણાલી પર મનને સંકુચિત નહિ બનાવવું જોઈએ. ભગવસ્મરણ, પિતાનાં પાપની નિન્દા (પાપ માટે પશ્ચાત્તાપ) અને કલ્યાણરૂપ ભાવના તથા નિર્દોષ પાવિત્ર્ય જેમાં હવે તે કોઈ પણ ક્રિયા શ્રેયસ્કર છે. કામ-ક્રોધાદિ વિકારોને નિરસ્ત કરવામાં સદા યત્નશીલ સદાચરણ વિવેકી સજજન કાઈપણ ધર્મસમ્પ્રદાયનો બિલ ન ધરાવવા છતાં , આત્મકલ્યાણના ઉત્તુંગ શિખરે જરૂર પહેચવાને. સંસારના પૂર્વકાળના ઉચ્ચ શ્રેણીના સન્તોની ઉપદેશપ્રણાલી ભિન્નભિન્ન હોવા છતાં તે બધાયના ઉપદેશોનું તાત્પર્ય એક જ છે કે-પિતાની ઇન્દ્રિયોને સ્વામી પિતાના આત્માને બનાવે ! માણસો પોતપોતાના ધર્મસમ્પ્રદાયમાંથી અહિંસા સત્યને ઉમદા ભાવ ગ્રહણ કરીને ચાલે તે આ જગત કેવું સુખી અને સુન્દર બને !
શુ. ૧૦-૧૨-'૯ ? પાટણ (ગુજરાત)
મુનિ ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
प्रथमः शिखरिविहार-परिच्छेदः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
चिदालोको लोकपकटनपटुस्ते ध्रुवमहा
बलं विश्वोमरममलमुत्कृष्टचरितम् । कृपापारावारो निखिलतनुमद्वत्सलतमोऽ
घिदेवो देवानामिह शरणमेकस्वमसि मे ॥१॥ લોકને પ્રકાશિત કરવામાં સમર્થ એવી તારી સહાન્વહન ચેતનત, જગતને કલ્યાણકારક તારું બળ, તારું ઉત્કૃષ્ટ હાવા સાથે નિમલ ચરિત, તું દયાને સાગર અને સકલ પ્રાણિસમૂહ લય પરમ વત્સલ, ગે સેવાવિ તું એક જ આ સંસારમાં મને શરણ છે. अधीन ! त्वत्पादाम्बुरुहयुगले मालनिषौ
लुछन् भूयो भूयोऽभिदध इदमत्साहिततया-। महायोडावेशममवसकळक्लेशहतयेs
पिदेवी देवानामिह शरणमेकस्त्वमसि मे ॥२॥
ઈશ! તારાં મંગલનાં નિશાનરૂપ ચરણ-કમમાં આળેટી હાયના પૂર્ણ ભાવથી ફરી ફરી નું છું કે
માહના મહાઆવેશથી ઉત્પન્ન થનારા સમગ્ર કચ-કોને નષ્ટ કરવા માટે આ સંસારમાં મને શરણભત, પાત સેવાનિરવ તું એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
त्वदालम्बः श्रेयस्करपथसमासादनबल
स्तदाऽऽदानाभावादियदवधि दुःख स्थितिरभूत् । परं श्रित्वाऽद्य त्वां ब्रुव इदमनल्पोल्लसनतोऽ
धिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ।। ३ ।। તારું આલંબન કલ્યાણકારી માર્ગ મેળવી આપવામાં સમર્થ શકિત ધરાવે છે. તેને અભાવે [તે આલંબન ન લેવાના કારણે) જ આજ સુધી હું દુખિ રહ્યો છું. પણ પ્રભુ ! આજ તારે આશરે ગ્રહણ કરીને મને કહેતાં બહુ ઉલ્લાસ થાય છે કે દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણુ છે.
तमोभूताशानं व्यनशदसुख-क्लेशजननं __ यथार्थश्रेयोऽध्वप्रकटनमथोपाजनि मम-। यदद्य त्वं प्राप्तो बहुसुकृतयोगेन मयकाs
घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥४॥ હે ભગવન! અજ્ઞાન-તિમિર, જે દુખ અને દુ ની જડ છે તે મારું આજે દૂર થયું અને મને શ્રેયેભત માગ ભાન થયું, કે આજે તું મને મારા બહુ પુણયયોગે મળ્યો. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. कषायास्तृड्रागप्रभृतय इहानन्तभवतोऽ
सुखानां दातारो, नहि सुखमृते तत्महणनम् । तदुच्छेदो न स्यात् तव समवलम्बेन च विनाsघिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
તૃષ્ણા, રાગ વગેરે કયા પ્રાણીઓને અનાદિ સંસારથી કુખે આપી રહ્યા છે. તેમને દૂર કર્યા વગર સુખની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકે તેમ નથી, અને તેમને તે કયા ) ઉછેર તારું અવલંબન લીધા વગર સધાય તેમ નથી. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. त्वमेवासि श्रेष्ठं परमविमलो मङ्गलमुपा
सनां ते कुर्वाणाः प्रवरचरितास्साधुपुरुषाः । पयश्च त्वव्यक्तः सकलशुभलक्ष्मीप्रददिताऽ
घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥६॥ પ્રભુ! પરમ નિર્મળ એ તું જ શ્રેષ્ઠ મંગલ છે, અને તારી ઉપાસના કરનારા ઉત્તમ ચારિત્રશાલી સત્પરુ મંગલ છે અને તે પ્રકાશેલો સકલકુશલલક્ષમી સમર્પક સન્માર્ગ મંગલ છે. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. प्रमादं निहन्तं स्फरणमपलब्धं निजमन:
प्रवाई सम्माष्टुं कुशल-पदवीं चाकलयितुम् । भवाम्भोधौ भीमे निपतितवतां पुद्गलभृतां
महाज्योतीराशे ! त्वमसि परमालम्बनतया ॥७॥' હે મહાતિ ! ભયંકર ભવધિમાં પડેલા પ્રાણીઓને પિતાને પ્રમાદ દૂર કરવા, સ્મૃતિમત્તાને સમ્પાદિત કરવા, પિતાના ચિત્તપ્રવાહનું વિશાધન કરવા અને કલ્યાણસાધનમાગને ઉપલબ્ધ કરવા માટે તું જ પરમ આલંબનરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
विशुदं चित्सौख्यं जगति 'सकलानाममुमतां
निजं मौलं रूपं सततममुखार्तास्तदपि ते । दशेयं काम-कुत्पभृतिबहुलादीनववशा
दमी चाज्ञानोत्था विगलतु च तत् त्वत्करुणया!॥८॥ જગના સમગ્ર પ્રાણીઓનું પિતાનું આન્તરિક-મૌલિક– વાસ્તવિક સ્વરૂપ વિશુદ્ધ ચિદાનન્દ છે, એમ છતાં તેઓ હમેશાં દુખાક્રાન્ત રહે છે. આ દશા કામ, ક્રોધ વગેરે દેના વળગાડને આભારી છે, અને એ દેશે અથવા એ દેને વળગાડ અજ્ઞાનને લીધે છે. પ્રભુ તારી કરુણાથી એ અજ્ઞાન નષ્ટ થાઓ!
स्मृतेरैकाइयेणापरिमितमहिम्नस्तव तव
स्तुतेः स्फारोल्लासं गुणगणगरिम्णः सुमहतः। नतेः सोत्साहं ते कुशलकमलाधाम-चरणे
प्रवृत्तेः सौजन्याध्वनि च सफलीस्तान्मम जनिः। ॥९॥ પ્રભુ! તારા અપરિમિત મહિમાને એકાગ્રભાવે મરવાથી, તારા મહાન ગુણગણગરિમાને ઉલ્લસિતપણે સ્તવવાથી, તારાં ચરણ, જે કલ્યાણલક્ષમીનાં ધામ છે તેમને ઉત્સાહપૂર્ણ નમન કરવાથી અને સૌજન્યના સન્માર્ગે વિહરતા રહેવાથી મારો જન્મ સફલ થાઓ ! यथार्थी ते पूजा भवति भगवन् ! सपरितता
त्वदर्चातः साध्या स्वचरितविकासो हि मुधिया । सदाचारस्थस्त्वामनवरतमर्चन् हि भवति
प्रसत्तेस्ते पात्रं भवति च स एवोज्ज्वलगुणः ॥१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧ :
પ્રભુ ! તારી યથાર્થ પૂજા સદાચરણનિષ્ઠતા છે. તારી પૂજાથી પાતાના ચરિતવિકાસ સાધવાના છે. જે સદા સદાચરણપરાયણ છે તેનું તે સદાચરણ જ તારું પૂજન છે, અને અત એવ તે સદાચરણરૂપે તારું પૂજન જ હંમેશાં ક્ષણેક્ષણે કરતા હાય છે. એવા સદ્ગુણી માણસ જ તારા પ્રસાદને પાત્ર બને છે. असारः संसारो विषयसुखनैर्गुण्यनयतः
परं तत्त्वद्रष्टा विषयरसनिर्विण्णहृदयः । सदोपासीनस्त्वां स्वचरितविकासं प्रगुणयम्जगन्मित्रीभूतः सृजति खलु धन्यं निजजनुः ॥११॥ વિષયસુખાની નિર્ગુ ણુતાની દૃષ્ટિએ સ'સાર અસાર છે; પણ સુજ્ઞદૃષ્ટિવાળા માણસ જ્યારે વિષયરસથી વિરક્ત હૃદયવાળા .બને છે અને તારા ઉપાસક બની પેાતાના ચરિતની વિકાસક્રિયામાં પ્રયતમાન અને પ્રગતિમાનૢ અનતા જગતને મિત્ર અને છે ત્યારે તે પેાતાના જીવનને ધન્ય બનાવી જાય છે. यथासङ्गं रङ्गोऽसुजनसहयोगेऽसुजनता
सतो योगे सच्वं यदि च हृदि वैराग्यममलम् - । अभीष्टं तत् ताहरू नरवरसुसंगः समुचितो
વિનત્યં શ્રીર્દી મનત્તિ તો ! ત્યાં અિતવૃત્તિ! રા જેવા સંગ તેવા ર'ગ, દુજનની સામતે જનતા અને સજ્જનની સાખતે સજ્જનતાની હવા સ્પર્શે છે; આ પ્રમાણે નિમળ વૈરાગ્યને ખપ હોય તે તેવા ઉત્તમ નાના સત્સંગ કરવા ઉચિત ગણાય, તેા કે પ્રભુ! તારી ઉપાસનામાં અર્પિત થઈ જનારના વિરાગભાવ તા કેટલી ઉત્તમ કક્ષાના કાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
: १२: प्रभो ! रागाद् रोषात् त्वमसि बहिरेव ध्रुवतया
तयापि त्वद्भक्तस्त्वदनुगमनस्वादरसिकः-। उपति स्वाभीष्टं विशदितमनस्सत्वबलतो
मनोऽधीनं सन्तो भिदधति पुण्यं च दुरितम् ॥१३॥ પ્રભુ! તું રાગ-રોષથી સર્વદા-સર્વથા મુક્ત છે, તેમ છતાં તારી ઉપાસનાના વાહને રસિયે તારો ભક્ત પિતાના ઉજજવલિત મનના સત્ત્વબળે પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરી લે છે. કેમ કે પુય અને પાપ ચિત્તાધીન છે એમ જ્ઞાનીઓ કહે છે. न किश्चित् कुर्वाणस्त्वमसि न ददानः किमपि वा
तथापि त्वोपास्याचलबलमनाः पुण्य-चरितः । निजं प्रेयः श्रेयः समुपलभते तत् खलु विभो !
त्वदेकायोपास्याप्रभवसुकृतोत्कर्षविहितिः ॥ १४ ॥ પ્રભુ! તું કંઈ તે નથી કે કઈ કરતું નથી, તેમ છતાં નિલમબળવાળે પુયચરિત મનુષ્ય તારી ઉપાસના કરીને પિતાનું શ્રેય તેમ જ શ્રેય મેળવે છે. અને એ લાભ તારી એકાગ્ર ઉપાસનાથી ઉપાજિત જે પુ ત્કર્ષ તેનું ઉત્પાદન છે. महाभागः पुण्याचरणनिपुणः शान्तहृदयो
दयालुः सत्यान्यः सम-विषमसाम्यस्थिरमनाः । परं ज्योतिस्त्वत्तः सततमुपचिन्वन् प्रविकसन्
महानात्मा भूत्वा भवति परमात्मा क्रमगतेः ॥१५॥ પવિત્ર-ચરિત, શાન્ત-હદય, દયાલુ, સત્યરૂપી દહતથી ત્રાતિમાન અને સમ-વિષમ સંગે વખતે સમતામાં સ્થિર રહેનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
એ મહાભાગ તારી પાસેથી ઉત્તમ તને હમેશાં ભેગી કરતે રહી વિકસતું જાય છે, અને ક્રમિક વિકાસમાં આગળ વધી મહાત્મા બની પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.
महामोहेनान्धो भवति बहिरात्मा तदनु सोऽ
न्तरात्माऽन्तदृष्टिः समुपगतभद्रात्मचरितः । सदात्मा सच्शीलोऽय भवति महात्मोनतमहा
व्रतो योगात्मीसंस्तदनु परमात्मा बमिव च ॥१६॥ મહામાતમાં અન્ય તે બહિરાત્મા છે, એ પછી ભદ્રાત્મા બની અન્તર્દષ્ટિવાળ બનતાં અન્તરાત્મા બને છે, એ વ્રત-શીલસમ્પન્ન બનતાં સદાત્મા બને છે, અને પછી અહિંસા આદિ મહાવ્રતની ઉન્નત ભૂમિ પર પહોંચી મહાત્મા બને છે. મહાત્મા
ગાત્મા બની યૌગિક પ્રગતિની પરાકાષ્ટાએ પહોંચી, પ્રભુ! તારી જેમ પરમાત્મા બને છે. त्वदस्तित्वं न श्रद्दधति विमृशन्तोऽपि हदि ये
तथापि स्वामिस्त्वगिरमनुसरन्तं शुभपथम् । अहिंसासत्सत्यं सुदृढमनुगच्छन्ति मुधिया
प्रपत्तारोऽवश्यं प्रवरकुशलं तेऽपि मुजनाः ॥१७॥ જેમના દિલમાં પ્રામાણિકપણે વિચાર કરવા છતાં તારા અસ્તિત્વ વિષે શ્રદ્ધા ઊગતી નથી, એવા પણ સને, જેઓ તારા ઉપદેશને અનુરૂપ અહિંસા-સત્યના નિર્મળ માર્ગને શુદ્ધ બુદિથી દઢપણે અનુસરે છે તે પવિત્ર માર્ગ પર વિહરે છે, જરૂર ઉત્તમ કલ્યાણપતને પ્રાપ્ત કરવાના.
उपर्युक्त श्रेष्ठे सकलजनकल्याणभवने
पये मुश्रद्धातो विदधति सदा ये विहरणम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
: ૧૪:
अपि त्वच्दानाभ्युदयविरहे तेषु मुनृषु प्रसमोऽवश्यं त्वं भवसि गुणगृह्योऽसि भगवन् । ॥१८॥
ઉપર્યુક્ત સક જનકલ્યાણકારક સન્માર્ગ પર જેઓ ઉમદા અઢાથી હમેશાં વિહરનાર છે તેમનામાં તારા અસ્તિત્વ વિષેની શ્રદ્ધા ન હતાંયે તેમના ઉપર તુ જરૂર પ્રસંગ હોય છે. ખરેખર, પ્રભુ! તું ગુણેને પક્ષપાતી છે. स्वयम्भूर्बुदोऽहन् हरि-हर महादेव-मुगता
जिनो ब्रह्मेत्येवं बहुभिरभिधानः सुरुचिरै। त्वमेवैको नीतो भवसि जगदीश ! स्मृति-नुती
जनै नामागनिजहितकृते मङ्गाळपदैः ॥ १९ ॥ વયસ્કૂ, બુદ્ધ, અહંન, હરિ,હર, મહાદેવ, સુરત, જિન, બ્રહ્મા આદિ મંગલરૂપ સુન્દર નામેથી હે જગદીશ. એક તને જ જુદા જુદા ભાગના અનુયાયીઓ પોતાના આત્મહિત માટે મરે છે અને સ્તવે છે. पिता त्वं सर्वेषां सकलजगतः पुद्गलभृतां
भवामस्तत् सर्वे वयमिह मियो बान्धवतया । अतो मैत्रीपूताऽऽचरणसहिताः स्याम सततं
त्वदेतत्सन्देशानुगम उचिते भक्तिनिहितिः ॥२०॥ સમગ્ર જગતના સમગ્ર પ્રાણીઓને તે પિતા છે, માટે અમે બધા પરસ્પર બન્યુ છીએ, અતઃ અમારે હમેશાં પરસ્પર મૈત્રીપૂત આચરણવાળા બનવું જોઈએ, આ પ્રકારને તારે જે સજેશ તેને યોગ્ય રીતે અનુસરવામાં તારી ભક્તિ રહેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
: १५:
परं पावित्र्यं ते सकलगुण ! भक्तैरपि ततः
सदाचाराव्यं कुचरितमपास्याखिलमपि । नहीत्य सम्मेलो भवितुमिह खल्लहतितरां
विशुद्धस्तु स्वामी मलिनचरितः सेवक इति ॥२१॥ હે સકલગુણાત્ય પ્રભુ! તું પૂર્ણ પવિત્ર છે, માટે ભક્તોએ પણ પ્રત્યેક દુરાચરણ દુર કરી સદાચરણી બનવું જોઈએ. હવામી તે હેય શુદ્ધ અને સેવક દુરાચરણથી મલિન-એવી સ્વામિસેવકની લેડી કંઈ બની શકે નહિ. એમની વયે એ સ્વામિસેવકને મેળ બંધ બેસે જ નહિ. च्युतं चिन्तारत्नं गलितममृतं कामकलशः
परिध्वस्तो हस्तादमरफलिनोऽदखत पुनः। अमीषां दुर्भाग्यज्वलितमनसां ये कुचरिता:
न्धकारं गाइन्ते तव पथमपाकृत्य सुखदम् ॥ २२ ॥ પ્રભુ! તારે ઉપદેશેલે સુખાવહ માગ છેડી જેએ સહિતના અન્ય કારમાં આથડે છે એવા અભાગીઆઓને માટે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય કે તેમના હાથમાંથી ચિતામણિ સરી પડ્યું, અમત હળી ગયું, કામકુંજ ફી ગયે અને તેમના હાથે તેમના કપતરુને આગ વાગી. स नो विद्वत्तावान् नहि खलु तपस्वी न च मनि
ने योगी न मानी स च बहुपरे मुक्तिपषतः । अहिंसासत्यान्तःमसमकरुणाशालिचरितं त्वदादिष्टं त्याला विषयरसलुन्धो भ्रमति यः ॥२३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
:
૬ :
તે નથી વિદ્વાન, નથી તપસ્વી, નથી મુનિ, નથી યોગી કે નથી જ્ઞાની, અને તે મુક્તિમાર્ગથી ઘણે દૂર છે, કે જે તારા બતાવેલા અહિંસા-સત્ય-પ્રશમ-કરુણાથી સુશોભિત ચારિત્રમાગને મૂકી વિષયરસના આકર્ષણમાં ઘેલ બની કરે છે. जनो रामोपासी प्रपन्तु ततो न्यायपरतां
जनः कृष्णोपासी अपठतु ततः कर्मपरताम् । जनो बुद्धोपासी प्रपठतु ततः कारुणिकतां
जनो वीरोपासी प्रपठतु ततः संयमितताम् ॥२४॥ રામને ઉપાસક રામની પાસેથી ન્યાયપરાયણતાને પાઠ શીખે, કૃષ્ણને ઉપાસક કૃષ્ણની પાસેથી કમગ (સત્કર્મનિષા)ને પાઠ શીખે, બુદ્ધને ઉપાસક બુદ્ધની પાસેથી કાણિકતાને પાઠ શીખે, મહાવીરને ઉપાસક મહાવીરની પાસેથી સંયમી જીવનને પાઠ શીખે. कुपोन्मेषं चेत तेऽभिलपति जनस्तहिं स भवेत
तनुमत्स्वन्येषु स्फुरितकरुणायुक्तहदयः । स चेदाकाङ्केत् ते भुवनसवितः ! स्नेहलदर्श
तदन्येषु प्राणिष्वपि स वहता स्नेहमनघम् ॥२५॥ માણસને તારી કૃપા મેળવવાને અભિલાષ હોય તે તેણે બીજા પ્રાણીઓ ઉપર હયાદ્રહથી બનવું જોઈએ, તેને જે તારી નેહદષ્ટિ, પ્રસાદષ્ટિ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય તે તેણે બીજ પ્રાણીઓ ઉપર નેહાળ, પ્રેમાળ બનવું જોઈએ, એમના હિતેષી બનવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
द्वितीयः शार्दुलचरण - परिच्छेदः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
पाप्यस्त्वं नहि देव ! युक्तिविसरेनों शास्त्रराशेरपि __प्राप्यः किन्तु सुशील-शान्तचरितैः संसेव्यमानः सदा। त्वामन्वेषयितुं प्रवीणमनसस्ते निर्गतासद्ग्रहा__ स्वामीशं समुपेत्य शुद्धमनसः प्राप्तार ऐशं पदम् ॥२६॥
હે દેવી! તું તર્ક-યુક્તિઓ કે શાસ્ત્રોના ઢગલાથી ઉપલબ્ધ નથી, પણ શાન્તિ-સન્તષસમ્પન્ન સુશીલતાના સદગુણેના સતત સેવનથી ઉપલબ્ધ છે. તારી શોધમાં પ્રવીણ મને યોગવાળા સજજને, જેઓ અસદુ આગ્રહથી મુક્ત છે, શુદ્ધ મનવાળા બનીને જરૂર તને પ્રાપ્ત કરવાના અને તેને પ્રાપ્ત કરીને ઈશ્વરપદને પ્રાપ્ત કરવાના अस्माकं परमार्यभासनपटुत्वद्वाकूसुधाधोरणी
पानात् त्वन्मुखदर्शनेषु भवतो नेत्रौ निमेषोज्झितौ। पूर्णानन्द ! मनस्तथापि तरलं नोऽद्यापि नो तप्यति त्वत्सेवासुखमिच्छति प्रतिपलं मोक्षाभिकाङ्क्षां जहत् ॥२७॥
પરમાથને પ્રફુટિત કરનાર તારી વાણીધાની ધારાનાં પાન કરીને અમારાં ને તારા વદનારવિનનાં દર્શનમાં નિર્નિમેષ બની જાય છે, છતાંય, હે પૂર્ણનન દેવાધિદેવ! અમારું ચપળ મન હજુ અતૃપ્તિ અનુભવે છે, અને મોક્ષની આકાંક્ષાને સુદ્ધાં તછ દઈ તારી સેવાનું પરમનિમલ સુખ પળેપળે ઝંખે છે. इष्टानिष्टवियोगयोगहरणीं त्वद्भक्तिमेवाश्रये
कृत्स्नक्लेशविदारणं विदधतीं त्वद्भक्तिमेवाश्रये ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
વિશ્વવ્યાપચોવિભૂતિગનની અનેિવાશે
मोक्षानन्दमहोदयं प्रददती बद्भक्तिमेवाश्रये ॥२८॥ ઈષ્ટવિયાગ અને અનિષ્ટગને હટાવનાર તારી ભક્તિનો આશ્રય લઉં છું. સમગ્ર કલેશ-કોને વિદારનાર તારી વ્યક્તિને આશ્રય લઉં છું. વિશ્વવ્યાપી યશોવિભૂતિને સજનાર તારી ભક્તિને આશ્રય લઉં છું. મને આનન્દમહદય અપનાર તારી ભક્તિને આશ્રય લઉં છું. तेषामुग्रतपस्यया भवतु ये बद्वासुधास्वादिन
स्तेषामुग्रतपस्यया भवतु येऽत्वद्वाकूसुधास्वादिनः । • तैर्लेमे शिव-भूमिका सहृदयेयः शिश्रिये त्वत्पथ
स्तैर्लेमेऽशिवभूमिकाऽसहृदयेयः शिश्रियेऽत्वत्पथः ॥२९॥ તેમને ઉગ્ર તપસ્યાનું શું કામ, કે જેઓ તારી વાણીસુધાના રસસ્વાદના રસિક છે, અને તેમને પણ ઉગ્ર તપસ્યા નિરર્થક છે, કે જેઓ તારી વાણ સુધાના રસસ્વાદથી પરાપ્રમુખ છે. તે સહદોએ શિવ-ભૂમિકા પ્રાપ્ત કરી લીધી છે, કે જેમણે તારા નિરૂપલા કલ્યાણમાગને આશ્રય લીધે છે, અને તેઓ દુગતિની ભૂમિ પિતાને માટે તૈયાર કરી રહ્યા છે, કે જે તારા નિરૂપેલા સન્માગથી વિપરીત, દુર્જનતાના અભદ્ર માર્ગે જાય છે. ते धान्ति मरीचिकां प्रति वृषः शान्त्यै सरस्त्यागत
स्ते गृहन्ति पयःकृते च गवयं माहापरित्यागतः । ते नीरं कलुषं पिरन्ति च दृशोः पुष्टयै घृतत्यागतो 'ये मोहासुरमाश्रयन्ति भगवन् ! मुक्त्यै तब त्यागतः ॥३०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
તેઓ પોતાની તૃષા છિપાવવા માટે સરોવરને છોડી મરીચિકા (ઝાંઝવાં) તરફ દે છે, તેઓ દૂધ માટે ગાયને મૂકી રોઝને ગ્રહણ કરે છે અને તેઓ નેત્રપુષ્ટિ માટે વૃતને ત્યજી મેલું-ગંદલું પાણી પીએ છે, કે જેઓ મુક્તિને માટે તારે અથૉત્ તારા બતાવેલ સન્માગનો ત્યાગ કરી મોહરૂપી અસુરને આશ્રય ગ્રહણ કરે છે, અર્થાત રાગ-દ્વેષ-હિને કુત્સિત માર્ગ અખત્યાર કરે છે. तेषां कामलरोग एष किमहो ! किं वैष वातोभ्रमः
केयं भ्रान्तमनोदशा निजवघमायप्रयासात्मिका । यत् ते क्रौर्य-कुनीतिता-परदितदोहात्मके कापथेऽ
टाव्यन्ते बदुपानीतिपदवीं सन्त्यज्य भद्रंकराम् ! ॥३१॥
શું તે માણસને આ કઈ કમળને રોગ છે કે વાયુવિકિયાની વ્યાધિ છે, અથવા આ કેવી આત્મવધ કરવા જેવી ભ્રમિત મનેદશા, કે તેઓ, હે પ્રભુ! તારા પ્રકાશેલા ન્યાયનીતિના કલ્યાણરૂપ સમાર્ગને છેડી કૂરતા, અનીતિ-અન્યાય અને પરહિતદ્રોહના પાપમાગે ભટક્યા કરે છે? मानुष्यं विफलं प्रशस्तकुलभूभावोऽप्यकिश्चित्करो
वैशारद्यमबोधता गुरुपदाऽऽरोहोऽपि पापास्पदम् । ज्ञान-ध्यान-तपःक्रिया च कुशलस्थानं मनुष्यस्य नो श्रद्धातो यदि तावकी सुजनता-शिक्षा स नो आचरेत् ॥ १२॥
તેમની મનુષ્યજિન્દગી વ્યર્થ છે, ઊંચા ગણાતા કુલમાં તેમને જન્મ થ નિરર્થક છે, તેમની પંડિતાઈ નિસ્ટાર છે, ઊંચા પદ પર તેમનું ચડવું અનર્થરૂપ છે અને તેમનાં જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
: ૨ :
ધ્યાન-તપનાં અનુષ્કાને કલ્યાણકારક નથી, કે જેઓ મૈત્રીત સૌજન્ય-જીવન જીવવાની તારી ઉમદા શિક્ષાને વતનમાંઆચરણમાં મૂક્તા નથી. सौभाग्येन महीयसा तव महत् सम्पाप्यते शासनं
तत् सम्पासवति प्रभो ! मयि जने दीने दयामातनु । धूलीकल्पविकल्पजालमलिनीभावापहारेण य
बीतेनात्मगृहे बया सह सदा कुर्वीय गोष्ठीमुखम् । ॥३३॥ મોટા સૌભાગ્યથી તારું સમુન્નત શાસન પ્રાપ્ત થાય છે, જે મેં પ્રભુ! પ્રાપ્ત કર્યું; હવે મુજ દીન પર એટલી દયા કર કે કચરા જેવા વિકલ્પથી પથરાયા કરતી મારી (માનસિક) મલિનતાને હું દૂર કરવા પામું અને એ રીતે શહીત મારા આત્મ-મનિદરમાં તને પધરાવીને તારી સાથેના ગણીસુખને આનન્દ મેળવું ! भ्रामं भ्राममनादिकालत इह पापं महान्तं श्रम तद्रीकरणाय देवभवनं प्राप्नं न मोक्ष्याम्यय । सानन्दोऽपि च तत्र देवचरणक्षीरं महानन्दद्वं पातुं न प्रभवामि दुर्भगतया हा! हन्त ! बद्धोऽस्म्यहम् । ॥३४॥
અનાદિ કાળથી આ સંસારમાં ભટક ભટકી હું ખૂબ જ થાકી ગયો છું, તે થાકને કાર કરવા માટે મને પ્રાપ્ત થયેલું દેવ-મનિર હવે નહિ જ મૂકવાને. એમાં મને આનન છે, છતાં દુઃખની વાત, પ્રભુ ! એ છે કે મહાન આનનાદાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
': રર : હેવચરણક્ષીરનું પાન હું કરી શકતું નથી! ઓહ ! કેવા દોગ્યના બંધનમાં જકડાયેલ છું ! धन्योऽहं ननु जन्मवानहमहं पुण्यः कृतार्थोऽप्यह
भव्योऽहं पुरुषोऽप्यहं शिवपदश्रीभाजनं खल्वहम् । अद्याऽस्तोकशुभोदयेन भगवंस्त्वदर्शनाऽऽलोचनासाक्षाद्भावनभावनोदितमुदि प्राप्तोऽस्मि यन्मग्नताम् ॥३५॥
હું ધન્ય છું, પ્રશસ્ત જન્મને ધારણ કરેલ છું, પુણ્યવાન છું, કૃતાર્થ છું, ભવ્ય છું, પુરુષ છું અને શિવપદની સ્ત્રીને પાત્ર છું, કે આજ બહુ પુણોદયે તારા દર્શનથી, તારી તાત્વિક આલોચનાથી અને તારા સાક્ષાત્કારની ભાવનાથી ઉદ્ભવેલ આનન્દસોતમાં મગ્ન થવા પામે છું. શિડ્યા ! મને પરવા? રેરિતાનિ
कुर्वे कामघटेन किं ? सुरगवीं मन्ये तृणायापि न । दग्धा दुर्भगताऽद्य पुण्यकमलालीला ममोन्मीलिता
यल्लोकोत्तरदेव ! माशशोरप्यागमो गोचरम् ॥ ३६॥
મારે કલ્પલતાનું શું કામ? ચિન્તામણિ દૂર રહે! કામકુંભને શું કરું? કામધેનુ મારે મન તરખલા સમાન પણ નથી, અને આજે મારું દૌભાગ્ય દગ્ધ થયું અને પુણયલામીની લીલા મને સાંપડી, કે હે લોકેત્તર દેવ ! મારા જેવાની દષ્ટિને પણ તારાં દશન લાધ્યાં!
દેવનું દીધું ચારિત્ર-ક્ષીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
तृतीयो . विविधनाद-परिच्छेदः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
દે સિવા દે આક્રમ ! વિવિમા !! વિવિપાશ! વિજોદ્ધાશ! વિશ્વનાથી વિશેષ !! पूर्णानन्दमहोदय ! भगवन् ! विश्वहितावह ! वत्सल ! हे! सद्बोधं च बलं च वितर नः सत्पथसाधकमुज्ज्वल ! हे !॥३७॥
હે જતિમય! હે મંગલમય! હે વિશ્વપિતા! હે વિશ્વર! હે વિશ્વપ્રકાશક! હે વિદૂષારક! હે વિશ્વનાથ! હે વિવેશ્વર! હે પૂણનન્દમહેયાહ વિશ્વહિતાવહ, હે વત્સલ! હે ઉજmલ! હે ભગવન! અમને સન્માર્ગ પર ચડાવે એ સબધ અને એવું બળ આપ! आयातस्ते चरण-शरणं पादयोस्ते पतामि
क्लेशस्तिष्ठेन किमपि मयीत्येष में प्रार्थनार्थः । सर्वेशस्त्वं जगदधिपतिर्दीनदुःखे दयालु
(यादेतन्मदभिलषितं-सत्पथस्थः सदा स्याम् ! ॥३८॥ નાથ! તારાં ચરણના શરણે આવે , તારે પગે પડું છું, અને મારી પ્રાર્થનાની વસ્તુ એ જ કે મારામાં કોઈ પ્રકારને કલેશ રહેવા ન પામે તે સર્વ-સમર્થ માટે જગાણી છે અને દીનદુખિયા પર દયાલ છે; પ્રભુ! મારી આ ઈછા પાર પડે કે હું હમેશાં સન્માર્ગ પર સ્થિર રહું !
fit
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
:२५:
समग्रामस्तापान् परमकरुणो दारयतमा
मघापातस्रष्ट्रन् शमय सकलाज्ञान-कलहान् । विराट् ! विश्वाराट् ! हे ! विभृहि हृदये नः शुचिशुचिं
यदुयोतात् स्यामाऽस्खलितकुशलोत्कर्षसुखिनः ! ॥३९॥ પરમ કાણિક તું અમારા સમગ્ર સતાપને દૂર કર ! અમારા, અમારી વચ્ચેના અધોગતિએ લઈ જનારા સઘળા અજ્ઞાન–કલાને ઠારી દે! હે વિરા! હે વિશ્વારા! અમારાં અન્તઃકરણમાં પવિત્ર પ્રકાશ ભરી દે, કે જેના અજવાળામાં અમે કલ્યાણસાધનના અખંડ ઉત્કર્ષના ઉ૯લાસે સુખી રહીએ ! आत्मश्रेयस्करपथपरिज्ञान-चारित्रहीना
रागद्वेषादिकमलिनतापूर्णचित्ता मनुष्याः । ईदृश्मोहान्धतमससमाक्रान्ततायां भवन्त्यां
किं त्वत्साक्षाकरणविषया नोपहासाय वार्ता ? ॥ ४० ॥ માણસ આત્મકલ્યાણકારક માર્ગની સમજથી તથા ચારિત્રથી હીન અને રાગદ્વેષાદિના માલિન્યથી પૂર્ણ ચિત્તવાળા, છતાંય–આવી મહાજકારથી આકાન્ત દશા હતાં જે-તાશ સાક્ષાત્કાર (દર્શન)ની વાત કરે એ હાસ્યાસ્પદ નથી ? स्वतन्त्रत्वव्याजात् प्रसरति यदुच्चापरि
भ्रमस्तत् स्वाच्छन् करुण परतन्त्रत्वममुखम् । यथार्थ स्वातन्त्र्यं स्वविशदविवेकानुचरता विवेकवाऽऽविःस्ताद् भविषु सदसगानमनघम् । ॥४१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
* ૨૬ :
સ્વતન્નતાના નામે, બહાને જે ઉશૃંખલ વિકાસ-વિહાર પ્રવર્તે છે તે સ્વતન્નતા નથી, પણ વરચ્છન્યતા છે; તે [વિષયવિલાસવૃત્તિને અધીન યા તેના દાસ થવા ૨૫] દુઃખાત્મક કરુણ પરતન્યતા છે. સાચું સ્વાતવ્ય તે પિતાના આત્માના વિથ વિવેકના અનુચર થવું [સદ્દવિવેકને અધીન થવું) તે છે, અને એ વિવેક એટલે સત તથા અસત્ વિષેનું સાચું જ્ઞાન. એ જ્ઞાન માણમાં પ્રકટ થાઓ ! પ્રભુ ! गुणास्ते हे देव ! प्रवरमहिमानः स्तुतिगिरां
परेणेवाम्भोधेर्मणय इव तेजांसि तरणेः । अहो ! धन्योऽहं यजलधिमितपुण्यद्धिसुलभं
अपमोऽस्मीश ! त्वत्पदकमलकल्पद्रुमतलम् ! ॥ ४२ ॥
હે દેવ! મહામહિમશાલી તારા ગુણે સમુદ્રનાં રત્ન અને દિનકરનાં તેજની જેમ અગાય છે–રસ્તુતિની વાણીની પહોંચની બહાર છે. અહે! ધન્ય છું કે દરિયા જેટલી પુણ્યતિથી પ્રાપ્ત થઈ શકે એવું તારાં ચરણકમલરૂપ ક૫કુમનું તલ મને સાંપડયું !' पिता त्वं माता त्वं सुविपुलशिरश्छत्रमसि मे
ममाक्ष्णोस्त्वं तारा सकलबलमूलं त्वमसि मे । त्वमस्यानन्दो मे परममुखसर्वस्वमसि मे - ममासि त्वं माणास्त्वयि खलु विलीयेय भगवन् ! ॥४॥
તે મારે પિતા છે, મારી માતા છે, મારું વિશાલ શિરછત્ર છે, તું મારી આંખની કીકી છે, મારા સમગ્ર બળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
બની છે, તું મારો આનદ છે, અવશ્ય તું મારું માનસર્વસ્વ છે, એ ! મારા પ્રાણા તાશમાં વિલીન થઈ જાઉં ! अगम्योऽध्यात्मवंचनचणवाचामविषयः
परोक्षोऽप्यक्षाणां त्रिभुवन विचित्रात्मविभवः । क्रियाव्यापारैश्चापि जगदनुबन्धविरहितः
सदाब्रह्मानन्दो मम नुतिमपीतोऽसि भगवान् ! ॥४४॥ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય. વાચસ્પતિની વાચાને અવિષય, ઈન્દ્રિયોને અગોચર, સકલ લોથી વિચિત્ર આત્મવિભૂતિને ધારક, દુન્યવી ક્રિયા વ્યાપારથી રહિત એ સદુબ્રહ્માનના સવરૂપ તું ભગવાન મારા જેવાની સ્તુતિથી પણ तपाय! (म सहभाग्य !) अहो ! अहो! विश्वविभावसुर्विभु
वहस्यवश्यं भगवन् ! दयां मयि । प्रवर्तते हन्त ! तयापि वर्तनं
___तवोपदेशात् प्रतिकूलमेव मे ! ॥४५॥ અહે! અહો ! તુજ વિશ્વવિભાકર વિભુની મારા ઉપર જરૂર યા છે, એમ છતાં ઘણા જ દુઃખની વાત છે કે મારું વતન તારા ઉપદેશથી ઊંધું જ ચાલે છે! महेपरस्त्वं करुणानिधिः पुन
महामहोभासितविष्पोऽसि च । विलम्बसे किं मम दीन-हीनता
वतस्त्वदंडी भजतः सुखीकृतौ ? ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૪ ૨૮ : તું મહાન એશ્વર્યસમ્પન્ન છે, અને સાથે જ કરણને ભંડાર છે, તારા મહાન તેજથી વિશ્વ પ્રકાશી રહ્યું છે, તે તારા ચરણે બેઠેલા એવા દીન-હીન મને સુખી કરવામાં શું કામ ઢીલ કરે છે?
नमो नमो मङ्गल-मन्दिराय ते ___नमो नमश्चेतनदीपनाय ते । नमो नमः श्रीपरमेश्वराय ते
नमोजमोऽन्तःमुखवर्षणाय ते ! ॥४७॥ મંગલેનું મન્દિર એવા તને નમોનમઃ ! પ્રાણુઓની ચેતનાને અજવાળનાર તને નમોનમ ! શ્રીપરમેશ્વર તને નમોનમઃ! આન્તરિક સુખની વર્ષારૂપ તને નમોનમ ! खमेव विश्वे सुख-नित्यनिर्भरः
कृपा च सद्वृत्तवशम्बदैव ते । Isનાધાપરાયમાન ! !
सदा प्रसीदानि तव प्रसादतः ! ॥४८॥ તું જ સંસારમાં સુખને અખંડ ઝરે છે, અને તારી કૃપા સદાચરણને અધીન છે (અર્થાત્ સદાચણીને સદાચરણદ્વારા તારી કૃપા સુલભ છે.) હે જગજજનેની આધાર-ધરા ! તારા પ્રસાદથી હું સદા પ્રસન્ન રહું ! विश्वम्भराय भवभीतिविमेदनाय ते વિશ્વબજારમાણિતતામ્બરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
: ૨૯: નાથાપિ નાય! પતિ નપ
शुद्धिः प्रसादजननी मनसस्सदाऽस्तु मे ! ॥ ४९ ॥ ભવસાના ભેદક અને વિશ્વવ્યાપી પ્રકાશના તેજથી અમૃતપદના માર્ગને ઉજજવલિત કરનાર છેવિશ્વમ્બર વિશ્વનાથ! તને ભક્તિપૂર્ણ પ્રણિપાત કરીને માગું છું કે પ્રસાદની જનની એવી ચિત્તશુદ્ધિ મારી સતત સ્વસ્થ રહે ! इति विरमणे देवार्य ! बां प्रणत्य कृतामलि
पविदध इमां संविज्ञप्ति प्रसीद ! गृहाण ! ताम् । सकलकुशलां श्रीमत्पादाम्बुजद्वितयस्य ते
परिचरणतो लप्सीयाऽहं शमामृतसम्पदम् ! ॥ ५० ॥ . હવે, અનામાં, હે દેવાય તેવ! તને અંજલિબદ્ધ પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરું છું કે તારા શ્રીમત્ ચકમલયુગની સેવાથી હું સકલકુશલધામ એવી પ્રશમરૂપ અમૃતસમ્પત્તિને પ્રાપ્ત કરે ! પ્રભુ ! પ્રસન્ન થા! અને મારી આ વિજ્ઞપ્તિ સ્વીકાર!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
भक्तिमहिमप्रशस्तिः ।
आधारो मम वर्तते भगवतो विश्वेशिनुस्सर्वदा
नाहं तेन भवामि विक्लव-मनाः क्लेशाक्रमानेहसि । अन्तर्वेबि हि नाधिकं स ददते दुःखस्य भक्तात्मनि
स्थातुं तत्सहनेऽथवा धृति-पलं विस्फारत्युचकैः ॥ १॥ વિશ્વેશ્વર ભગવાનને મને હમેશાં આધાર છે, તેથી દુખના આક્રમણ વખતે હું વ્યાકુલ મનવાળે બનતું નથી. હું અન્તઃકરણમાં બરાબર સંવેદું છું કે ભગવાન ભક્તજનની અન્દર દુખને વધુ ટકવા દેતા નથી, અથવા તે તેને સહન કરવાનું ધૃતિબળ તેનામાં વિફારિત કરે છે. पूर्णात्मोदयदेवतस्य परमं शुद्धोज्वलं जीवनं
स्मृत्वा तद्गुणराशितः स्वयमुपादातुं किमप्यात्मनि । म्लानि मानसिकीमपासितुमयो आध्यात्मिकी प्रेरणां નાનું લાગતું રામ રણવિસ્ત કરવામાWIssઝન |
પૂણત્મા પરમાત્માનું ભક્તિરૂપ અવલંબન ઉચિત અને ઉપયોગી છે તેને પરમશુદ્ધ, પરમજજવલ જીવન યાદ કરી તેના ગુણગણમાંથી કંઈક પિતાના જીવનમાં ઉતારવા માટે, માનસિક માહિત્યને દૂર કરવા માટે, આધ્યાત્મિક પ્રેરણા મેળવવા માટે અને પ્રથમવૃત્તિને સાધવા માટે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
इति
महामहिमशलि-महनीयजैनाचार्यश्रीविजयधर्मसरिपादानां
लघुभूतेन शिष्येण
मुनि-न्यायविजयेन
गुर्जर-पट्टने ' ' महालक्ष्मी ' पाटकोपाश्रये वि. सं. २००९-ौष्ठपद-वलक्षविभागे विरचितेयं
भक्त-भारती [ भगवत्पश्चाशिका-स्तोत्रम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
અમર પુરસ્કાર
જિન્દગીમાં [વાસ્તવિક મહત્ત્વ અને વાસ્તવિક સફલતા મેળવવા માટે આપણે ચારિત્ર ઘડનારા ગુણા કેળવવા જોઈએ. ચારિત્ર એ જિન્દગીના મુકુટ છે, અથવા જિન્દગીનુ' વાસ્તવિક તત્ત્વ ચા શ્રેષ્ઠ સૌન્દ્ર છે. ચારિત્ર એટલે અભ્યાસરૂપ બનેલ સદાચરણેાના ગુચ્છ. આપણે સારી ટેવ પાડવી જોઇએ-નિયમિતતાની, વખતસર વર્તવાની અને માનસિક તથા શારીરિક શુદ્ધતાની, તેમજ વન-વ્યવહાર તથા રીતભાતને અંગે શિષ્ટતા-સભ્યતાની. આપણે આપણા સઘળા ઉદ્યોગા અને ક્રિયા-પ્રવૃત્તિમાં નિશ્કલ, નિષ્કપટ, પ્રામાણિક અને સત્યવાદી બનવું જોઇએ. આપણામાં નૈતિક હિમ્મત, ખળ અને વીરતા હેાવાં જોઇએ; વિવેક સમ્પન્ન સાહસિક બનવા જેટલાં નિર્ભયતા અને શૂરાતન જોઈએ. પરમ આદેશના પૂજક બની આપણામાં આત્મનિગ્રહ, આત્માનુશાસન અને સ્વાશ્રયિત્વનું તેજ પ્રદીપ્ત થવુ જોઈએ.
આ ગુણેથી માસ મહાન, પ્રતાપી અને પ્રભાવશાણી બને છે અને જિન્દગી જીતી ગયાના મહાન્ અને અમર પુરસ્કારને પ્રાપ્ત કરે છે.
—મુનિ ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ક વાંચવા લાયક પુસ્તક ન્યા. ન્યા. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીનું
લેકપ્રસિદ્ધ જ જૈનદર્શન જ
[નવમી આવૃત્તિ] ઘણા સુધારા-વધારા અને અનેક ઉપયોગી વિષયનાં સુગમ અને સ્પષ્ટ પ્રમાણસર વિવેચન સાથે નવસંસ્કાર પામી આગળની આવૃત્તિઓથી [આઠમી આવૃત્તિથી ! નવીન રૂપને ધારણ કરતું આ “જૈનદર્શન”નું નવમું પખંડાત્મક ભવ્ય તથા નવ્ય સંસ્કરણ હૃદયને સ્પર્શી શકે એવા તત્વજ્ઞાન સાથે નતિક, ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાનને વિશદ તથા રોચક રીતે સમજાવતું હાઈ કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયના જિજ્ઞાસુ મનુષ્ય એકવાર વાંચી જવું એગ્ય છે. જૈન ધર્મના વિશાળ અને ઉદાર સિદ્ધાન્તો તથા ઉપદેશો જાણવા–સમજવા માટે દરેક જિજ્ઞાસુ જૈન પુરુષે કે બહેને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક શિક્ષણ શાળાઓ કે પાઠશાળાઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ક્રાઉન સેળપેજ સાઈઝ, પૃષ્ઠ સંખ્યા ૬૦૦, મૂલ્ય રૂ. ૩) પિરટેજ રજીસ્ટર્ડ રૂ. ૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
– બીજો ગ્રન્થ - સુબાધવાણુપ્રકાશ
[શ્રી ન્યાયવિજયજી ગ્રન્થસંગ્રહ]. મનહર વાણીમાં મીઠા જ્ઞાનરસ વહેવડાવતું આ પુસ્તક છે. સરલ, મૃ, પ્રાસાદિક સંસ્કૃત વાણીમાં સરળ ગુજરાતી અને સુન્દર અંગ્રેજી અનુવાદે સાથે આ મહાન ગ્રન્થ પવિત્ર જ્ઞાનસંપત્તિને ભંડાર છે. કેવળ ગુજરાતી જાણનારા પણ ધર્મપ્રભાવક અને કલ્યાણસાધનપ્રકાશક એવા આ ઉત્તમ ગ્રંથને સંપૂર્ણ લાભ લઈ શકે છે.
આમાં તમને ભગવાન મહાવીર દેવની મહાન જીવનવિભૂતિનાં દર્શન થશે અને એ મહાન પ્રભુના અનેકાનદર્શનની વિશાળતાને પરિચય થશે. ભગવદ્ભક્તિ અને ઇશ્વરપ્રાર્થનાને સ્વાદુ રસ આ ગ્રંથમાં તમે પશે. . જીવનપાના સુગમ અને રોચક ઉપદેશે તમે આમાં સાંભળશે. આમા તમને જીવનને હિતાવહ તથા અમૃતરૂ૫ પ્રેરણાનાં પાન મળશે. આશ્વાસન તથા પ્રોત્સાહનના શદે, વિવાથી જીવનના પાઠે, આત્મક૯યાણનાં ( આમાં તમે વાંચવાના. સિહચાનાં નવપદનાં બુદિગમ વિવેચન તમે આમાં જેશે. છેલ્લે આ ગ્રંથમાં અધ્યાત્મ વિષયની રસભરી ઉપદેશધારમાં તમે ઊતરવાના, જે તમારા ચિત ઉપર સાતિક શાન્તિ અને એજસ્ પાથરી આત્માની કલ્યાણયાત્રા માટે તમને જમાડી Qર એકવાર આ પુસ્તકનું અવલોકન કરો! રેવલ કાન સાઈઝ છ જેટલાં પૃઇનું અને શ્રી રવિશંકર રાવળની કસાયેલી પીછીથી આલેખેલ ભાવવાહ સુબોધક ચિત્રવાળા જેકેટ સાથે અને ભગવાન શ્રી પાર્શ્વનાથન કલાસના છબી સાથે. મૂલ્ય. ૧૦) પારજ કી (માફ). આ બને પુરતા સાથે આ અમૂલ્ય પુસ્તિક ભેટ મળશે. લ –
શ્રી મયદ્રાણાય. જન જા છે. પીપળાને રોર, પાટણ (ઉગુજરાત )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________ ચશોહિ. alcohllo gie DE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com