SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષ્ણા, રાગ વગેરે કયા પ્રાણીઓને અનાદિ સંસારથી કુખે આપી રહ્યા છે. તેમને દૂર કર્યા વગર સુખની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકે તેમ નથી, અને તેમને તે કયા ) ઉછેર તારું અવલંબન લીધા વગર સધાય તેમ નથી. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. त्वमेवासि श्रेष्ठं परमविमलो मङ्गलमुपा सनां ते कुर्वाणाः प्रवरचरितास्साधुपुरुषाः । पयश्च त्वव्यक्तः सकलशुभलक्ष्मीप्रददिताऽ घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥६॥ પ્રભુ! પરમ નિર્મળ એ તું જ શ્રેષ્ઠ મંગલ છે, અને તારી ઉપાસના કરનારા ઉત્તમ ચારિત્રશાલી સત્પરુ મંગલ છે અને તે પ્રકાશેલો સકલકુશલલક્ષમી સમર્પક સન્માર્ગ મંગલ છે. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. प्रमादं निहन्तं स्फरणमपलब्धं निजमन: प्रवाई सम्माष्टुं कुशल-पदवीं चाकलयितुम् । भवाम्भोधौ भीमे निपतितवतां पुद्गलभृतां महाज्योतीराशे ! त्वमसि परमालम्बनतया ॥७॥' હે મહાતિ ! ભયંકર ભવધિમાં પડેલા પ્રાણીઓને પિતાને પ્રમાદ દૂર કરવા, સ્મૃતિમત્તાને સમ્પાદિત કરવા, પિતાના ચિત્તપ્રવાહનું વિશાધન કરવા અને કલ્યાણસાધનમાગને ઉપલબ્ધ કરવા માટે તું જ પરમ આલંબનરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034771
Book TitleBhakta Bharti athva Bhagwat Panchashika
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherKantilal Nihalchand
Publication Year1953
Total Pages38
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy