________________
त्वदालम्बः श्रेयस्करपथसमासादनबल
स्तदाऽऽदानाभावादियदवधि दुःख स्थितिरभूत् । परं श्रित्वाऽद्य त्वां ब्रुव इदमनल्पोल्लसनतोऽ
धिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ।। ३ ।। તારું આલંબન કલ્યાણકારી માર્ગ મેળવી આપવામાં સમર્થ શકિત ધરાવે છે. તેને અભાવે [તે આલંબન ન લેવાના કારણે) જ આજ સુધી હું દુખિ રહ્યો છું. પણ પ્રભુ ! આજ તારે આશરે ગ્રહણ કરીને મને કહેતાં બહુ ઉલ્લાસ થાય છે કે દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણુ છે.
तमोभूताशानं व्यनशदसुख-क्लेशजननं __ यथार्थश्रेयोऽध्वप्रकटनमथोपाजनि मम-। यदद्य त्वं प्राप्तो बहुसुकृतयोगेन मयकाs
घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥४॥ હે ભગવન! અજ્ઞાન-તિમિર, જે દુખ અને દુ ની જડ છે તે મારું આજે દૂર થયું અને મને શ્રેયેભત માગ ભાન થયું, કે આજે તું મને મારા બહુ પુણયયોગે મળ્યો. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. कषायास्तृड्रागप्रभृतय इहानन्तभवतोऽ
सुखानां दातारो, नहि सुखमृते तत्महणनम् । तदुच्छेदो न स्यात् तव समवलम्बेन च विनाsघिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com