________________
': રર : હેવચરણક્ષીરનું પાન હું કરી શકતું નથી! ઓહ ! કેવા દોગ્યના બંધનમાં જકડાયેલ છું ! धन्योऽहं ननु जन्मवानहमहं पुण्यः कृतार्थोऽप्यह
भव्योऽहं पुरुषोऽप्यहं शिवपदश्रीभाजनं खल्वहम् । अद्याऽस्तोकशुभोदयेन भगवंस्त्वदर्शनाऽऽलोचनासाक्षाद्भावनभावनोदितमुदि प्राप्तोऽस्मि यन्मग्नताम् ॥३५॥
હું ધન્ય છું, પ્રશસ્ત જન્મને ધારણ કરેલ છું, પુણ્યવાન છું, કૃતાર્થ છું, ભવ્ય છું, પુરુષ છું અને શિવપદની સ્ત્રીને પાત્ર છું, કે આજ બહુ પુણોદયે તારા દર્શનથી, તારી તાત્વિક આલોચનાથી અને તારા સાક્ષાત્કારની ભાવનાથી ઉદ્ભવેલ આનન્દસોતમાં મગ્ન થવા પામે છું. શિડ્યા ! મને પરવા? રેરિતાનિ
कुर्वे कामघटेन किं ? सुरगवीं मन्ये तृणायापि न । दग्धा दुर्भगताऽद्य पुण्यकमलालीला ममोन्मीलिता
यल्लोकोत्तरदेव ! माशशोरप्यागमो गोचरम् ॥ ३६॥
મારે કલ્પલતાનું શું કામ? ચિન્તામણિ દૂર રહે! કામકુંભને શું કરું? કામધેનુ મારે મન તરખલા સમાન પણ નથી, અને આજે મારું દૌભાગ્ય દગ્ધ થયું અને પુણયલામીની લીલા મને સાંપડી, કે હે લોકેત્તર દેવ ! મારા જેવાની દષ્ટિને પણ તારાં દશન લાધ્યાં!
દેવનું દીધું ચારિત્ર-ક્ષીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com