________________
: ૨૯: નાથાપિ નાય! પતિ નપ
शुद्धिः प्रसादजननी मनसस्सदाऽस्तु मे ! ॥ ४९ ॥ ભવસાના ભેદક અને વિશ્વવ્યાપી પ્રકાશના તેજથી અમૃતપદના માર્ગને ઉજજવલિત કરનાર છેવિશ્વમ્બર વિશ્વનાથ! તને ભક્તિપૂર્ણ પ્રણિપાત કરીને માગું છું કે પ્રસાદની જનની એવી ચિત્તશુદ્ધિ મારી સતત સ્વસ્થ રહે ! इति विरमणे देवार्य ! बां प्रणत्य कृतामलि
पविदध इमां संविज्ञप्ति प्रसीद ! गृहाण ! ताम् । सकलकुशलां श्रीमत्पादाम्बुजद्वितयस्य ते
परिचरणतो लप्सीयाऽहं शमामृतसम्पदम् ! ॥ ५० ॥ . હવે, અનામાં, હે દેવાય તેવ! તને અંજલિબદ્ધ પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરું છું કે તારા શ્રીમત્ ચકમલયુગની સેવાથી હું સકલકુશલધામ એવી પ્રશમરૂપ અમૃતસમ્પત્તિને પ્રાપ્ત કરે ! પ્રભુ ! પ્રસન્ન થા! અને મારી આ વિજ્ઞપ્તિ સ્વીકાર!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com