Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 22
________________ વિશ્વવ્યાપચોવિભૂતિગનની અનેિવાશે मोक्षानन्दमहोदयं प्रददती बद्भक्तिमेवाश्रये ॥२८॥ ઈષ્ટવિયાગ અને અનિષ્ટગને હટાવનાર તારી ભક્તિનો આશ્રય લઉં છું. સમગ્ર કલેશ-કોને વિદારનાર તારી વ્યક્તિને આશ્રય લઉં છું. વિશ્વવ્યાપી યશોવિભૂતિને સજનાર તારી ભક્તિને આશ્રય લઉં છું. મને આનન્દમહદય અપનાર તારી ભક્તિને આશ્રય લઉં છું. तेषामुग्रतपस्यया भवतु ये बद्वासुधास्वादिन स्तेषामुग्रतपस्यया भवतु येऽत्वद्वाकूसुधास्वादिनः । • तैर्लेमे शिव-भूमिका सहृदयेयः शिश्रिये त्वत्पथ स्तैर्लेमेऽशिवभूमिकाऽसहृदयेयः शिश्रियेऽत्वत्पथः ॥२९॥ તેમને ઉગ્ર તપસ્યાનું શું કામ, કે જેઓ તારી વાણીસુધાના રસસ્વાદના રસિક છે, અને તેમને પણ ઉગ્ર તપસ્યા નિરર્થક છે, કે જેઓ તારી વાણ સુધાના રસસ્વાદથી પરાપ્રમુખ છે. તે સહદોએ શિવ-ભૂમિકા પ્રાપ્ત કરી લીધી છે, કે જેમણે તારા નિરૂપલા કલ્યાણમાગને આશ્રય લીધે છે, અને તેઓ દુગતિની ભૂમિ પિતાને માટે તૈયાર કરી રહ્યા છે, કે જે તારા નિરૂપેલા સન્માગથી વિપરીત, દુર્જનતાના અભદ્ર માર્ગે જાય છે. ते धान्ति मरीचिकां प्रति वृषः शान्त्यै सरस्त्यागत स्ते गृहन्ति पयःकृते च गवयं माहापरित्यागतः । ते नीरं कलुषं पिरन्ति च दृशोः पुष्टयै घृतत्यागतो 'ये मोहासुरमाश्रयन्ति भगवन् ! मुक्त्यै तब त्यागतः ॥३०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38