Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 23
________________ તેઓ પોતાની તૃષા છિપાવવા માટે સરોવરને છોડી મરીચિકા (ઝાંઝવાં) તરફ દે છે, તેઓ દૂધ માટે ગાયને મૂકી રોઝને ગ્રહણ કરે છે અને તેઓ નેત્રપુષ્ટિ માટે વૃતને ત્યજી મેલું-ગંદલું પાણી પીએ છે, કે જેઓ મુક્તિને માટે તારે અથૉત્ તારા બતાવેલ સન્માગનો ત્યાગ કરી મોહરૂપી અસુરને આશ્રય ગ્રહણ કરે છે, અર્થાત રાગ-દ્વેષ-હિને કુત્સિત માર્ગ અખત્યાર કરે છે. तेषां कामलरोग एष किमहो ! किं वैष वातोभ्रमः केयं भ्रान्तमनोदशा निजवघमायप्रयासात्मिका । यत् ते क्रौर्य-कुनीतिता-परदितदोहात्मके कापथेऽ टाव्यन्ते बदुपानीतिपदवीं सन्त्यज्य भद्रंकराम् ! ॥३१॥ શું તે માણસને આ કઈ કમળને રોગ છે કે વાયુવિકિયાની વ્યાધિ છે, અથવા આ કેવી આત્મવધ કરવા જેવી ભ્રમિત મનેદશા, કે તેઓ, હે પ્રભુ! તારા પ્રકાશેલા ન્યાયનીતિના કલ્યાણરૂપ સમાર્ગને છેડી કૂરતા, અનીતિ-અન્યાય અને પરહિતદ્રોહના પાપમાગે ભટક્યા કરે છે? मानुष्यं विफलं प्रशस्तकुलभूभावोऽप्यकिश्चित्करो वैशारद्यमबोधता गुरुपदाऽऽरोहोऽपि पापास्पदम् । ज्ञान-ध्यान-तपःक्रिया च कुशलस्थानं मनुष्यस्य नो श्रद्धातो यदि तावकी सुजनता-शिक्षा स नो आचरेत् ॥ १२॥ તેમની મનુષ્યજિન્દગી વ્યર્થ છે, ઊંચા ગણાતા કુલમાં તેમને જન્મ થ નિરર્થક છે, તેમની પંડિતાઈ નિસ્ટાર છે, ઊંચા પદ પર તેમનું ચડવું અનર્થરૂપ છે અને તેમનાં જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38