________________
: ૨ :
ધ્યાન-તપનાં અનુષ્કાને કલ્યાણકારક નથી, કે જેઓ મૈત્રીત સૌજન્ય-જીવન જીવવાની તારી ઉમદા શિક્ષાને વતનમાંઆચરણમાં મૂક્તા નથી. सौभाग्येन महीयसा तव महत् सम्पाप्यते शासनं
तत् सम्पासवति प्रभो ! मयि जने दीने दयामातनु । धूलीकल्पविकल्पजालमलिनीभावापहारेण य
बीतेनात्मगृहे बया सह सदा कुर्वीय गोष्ठीमुखम् । ॥३३॥ મોટા સૌભાગ્યથી તારું સમુન્નત શાસન પ્રાપ્ત થાય છે, જે મેં પ્રભુ! પ્રાપ્ત કર્યું; હવે મુજ દીન પર એટલી દયા કર કે કચરા જેવા વિકલ્પથી પથરાયા કરતી મારી (માનસિક) મલિનતાને હું દૂર કરવા પામું અને એ રીતે શહીત મારા આત્મ-મનિદરમાં તને પધરાવીને તારી સાથેના ગણીસુખને આનન્દ મેળવું ! भ्रामं भ्राममनादिकालत इह पापं महान्तं श्रम तद्रीकरणाय देवभवनं प्राप्नं न मोक्ष्याम्यय । सानन्दोऽपि च तत्र देवचरणक्षीरं महानन्दद्वं पातुं न प्रभवामि दुर्भगतया हा! हन्त ! बद्धोऽस्म्यहम् । ॥३४॥
અનાદિ કાળથી આ સંસારમાં ભટક ભટકી હું ખૂબ જ થાકી ગયો છું, તે થાકને કાર કરવા માટે મને પ્રાપ્ત થયેલું દેવ-મનિર હવે નહિ જ મૂકવાને. એમાં મને આનન છે, છતાં દુઃખની વાત, પ્રભુ ! એ છે કે મહાન આનનાદાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com