________________
૧૧ :
પ્રભુ ! તારી યથાર્થ પૂજા સદાચરણનિષ્ઠતા છે. તારી પૂજાથી પાતાના ચરિતવિકાસ સાધવાના છે. જે સદા સદાચરણપરાયણ છે તેનું તે સદાચરણ જ તારું પૂજન છે, અને અત એવ તે સદાચરણરૂપે તારું પૂજન જ હંમેશાં ક્ષણેક્ષણે કરતા હાય છે. એવા સદ્ગુણી માણસ જ તારા પ્રસાદને પાત્ર બને છે. असारः संसारो विषयसुखनैर्गुण्यनयतः
परं तत्त्वद्रष्टा विषयरसनिर्विण्णहृदयः । सदोपासीनस्त्वां स्वचरितविकासं प्रगुणयम्जगन्मित्रीभूतः सृजति खलु धन्यं निजजनुः ॥११॥ વિષયસુખાની નિર્ગુ ણુતાની દૃષ્ટિએ સ'સાર અસાર છે; પણ સુજ્ઞદૃષ્ટિવાળા માણસ જ્યારે વિષયરસથી વિરક્ત હૃદયવાળા .બને છે અને તારા ઉપાસક બની પેાતાના ચરિતની વિકાસક્રિયામાં પ્રયતમાન અને પ્રગતિમાનૢ અનતા જગતને મિત્ર અને છે ત્યારે તે પેાતાના જીવનને ધન્ય બનાવી જાય છે. यथासङ्गं रङ्गोऽसुजनसहयोगेऽसुजनता
सतो योगे सच्वं यदि च हृदि वैराग्यममलम् - । अभीष्टं तत् ताहरू नरवरसुसंगः समुचितो
વિનત્યં શ્રીર્દી મનત્તિ તો ! ત્યાં અિતવૃત્તિ! રા જેવા સંગ તેવા ર'ગ, દુજનની સામતે જનતા અને સજ્જનની સાખતે સજ્જનતાની હવા સ્પર્શે છે; આ પ્રમાણે નિમળ વૈરાગ્યને ખપ હોય તે તેવા ઉત્તમ નાના સત્સંગ કરવા ઉચિત ગણાય, તેા કે પ્રભુ! તારી ઉપાસનામાં અર્પિત થઈ જનારના વિરાગભાવ તા કેટલી ઉત્તમ કક્ષાના કાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com