________________
: १२: प्रभो ! रागाद् रोषात् त्वमसि बहिरेव ध्रुवतया
तयापि त्वद्भक्तस्त्वदनुगमनस्वादरसिकः-। उपति स्वाभीष्टं विशदितमनस्सत्वबलतो
मनोऽधीनं सन्तो भिदधति पुण्यं च दुरितम् ॥१३॥ પ્રભુ! તું રાગ-રોષથી સર્વદા-સર્વથા મુક્ત છે, તેમ છતાં તારી ઉપાસનાના વાહને રસિયે તારો ભક્ત પિતાના ઉજજવલિત મનના સત્ત્વબળે પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરી લે છે. કેમ કે પુય અને પાપ ચિત્તાધીન છે એમ જ્ઞાનીઓ કહે છે. न किश्चित् कुर्वाणस्त्वमसि न ददानः किमपि वा
तथापि त्वोपास्याचलबलमनाः पुण्य-चरितः । निजं प्रेयः श्रेयः समुपलभते तत् खलु विभो !
त्वदेकायोपास्याप्रभवसुकृतोत्कर्षविहितिः ॥ १४ ॥ પ્રભુ! તું કંઈ તે નથી કે કઈ કરતું નથી, તેમ છતાં નિલમબળવાળે પુયચરિત મનુષ્ય તારી ઉપાસના કરીને પિતાનું શ્રેય તેમ જ શ્રેય મેળવે છે. અને એ લાભ તારી એકાગ્ર ઉપાસનાથી ઉપાજિત જે પુ ત્કર્ષ તેનું ઉત્પાદન છે. महाभागः पुण्याचरणनिपुणः शान्तहृदयो
दयालुः सत्यान्यः सम-विषमसाम्यस्थिरमनाः । परं ज्योतिस्त्वत्तः सततमुपचिन्वन् प्रविकसन्
महानात्मा भूत्वा भवति परमात्मा क्रमगतेः ॥१५॥ પવિત્ર-ચરિત, શાન્ત-હદય, દયાલુ, સત્યરૂપી દહતથી ત્રાતિમાન અને સમ-વિષમ સંગે વખતે સમતામાં સ્થિર રહેનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com