Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 19
________________ : ૬ : તે નથી વિદ્વાન, નથી તપસ્વી, નથી મુનિ, નથી યોગી કે નથી જ્ઞાની, અને તે મુક્તિમાર્ગથી ઘણે દૂર છે, કે જે તારા બતાવેલા અહિંસા-સત્ય-પ્રશમ-કરુણાથી સુશોભિત ચારિત્રમાગને મૂકી વિષયરસના આકર્ષણમાં ઘેલ બની કરે છે. जनो रामोपासी प्रपन्तु ततो न्यायपरतां जनः कृष्णोपासी अपठतु ततः कर्मपरताम् । जनो बुद्धोपासी प्रपठतु ततः कारुणिकतां जनो वीरोपासी प्रपठतु ततः संयमितताम् ॥२४॥ રામને ઉપાસક રામની પાસેથી ન્યાયપરાયણતાને પાઠ શીખે, કૃષ્ણને ઉપાસક કૃષ્ણની પાસેથી કમગ (સત્કર્મનિષા)ને પાઠ શીખે, બુદ્ધને ઉપાસક બુદ્ધની પાસેથી કાણિકતાને પાઠ શીખે, મહાવીરને ઉપાસક મહાવીરની પાસેથી સંયમી જીવનને પાઠ શીખે. कुपोन्मेषं चेत तेऽभिलपति जनस्तहिं स भवेत तनुमत्स्वन्येषु स्फुरितकरुणायुक्तहदयः । स चेदाकाङ्केत् ते भुवनसवितः ! स्नेहलदर्श तदन्येषु प्राणिष्वपि स वहता स्नेहमनघम् ॥२५॥ માણસને તારી કૃપા મેળવવાને અભિલાષ હોય તે તેણે બીજા પ્રાણીઓ ઉપર હયાદ્રહથી બનવું જોઈએ, તેને જે તારી નેહદષ્ટિ, પ્રસાદષ્ટિ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય તે તેણે બીજ પ્રાણીઓ ઉપર નેહાળ, પ્રેમાળ બનવું જોઈએ, એમના હિતેષી બનવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38