Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 17
________________ : ૧૪: अपि त्वच्दानाभ्युदयविरहे तेषु मुनृषु प्रसमोऽवश्यं त्वं भवसि गुणगृह्योऽसि भगवन् । ॥१८॥ ઉપર્યુક્ત સક જનકલ્યાણકારક સન્માર્ગ પર જેઓ ઉમદા અઢાથી હમેશાં વિહરનાર છે તેમનામાં તારા અસ્તિત્વ વિષેની શ્રદ્ધા ન હતાંયે તેમના ઉપર તુ જરૂર પ્રસંગ હોય છે. ખરેખર, પ્રભુ! તું ગુણેને પક્ષપાતી છે. स्वयम्भूर्बुदोऽहन् हरि-हर महादेव-मुगता जिनो ब्रह्मेत्येवं बहुभिरभिधानः सुरुचिरै। त्वमेवैको नीतो भवसि जगदीश ! स्मृति-नुती जनै नामागनिजहितकृते मङ्गाळपदैः ॥ १९ ॥ વયસ્કૂ, બુદ્ધ, અહંન, હરિ,હર, મહાદેવ, સુરત, જિન, બ્રહ્મા આદિ મંગલરૂપ સુન્દર નામેથી હે જગદીશ. એક તને જ જુદા જુદા ભાગના અનુયાયીઓ પોતાના આત્મહિત માટે મરે છે અને સ્તવે છે. पिता त्वं सर्वेषां सकलजगतः पुद्गलभृतां भवामस्तत् सर्वे वयमिह मियो बान्धवतया । अतो मैत्रीपूताऽऽचरणसहिताः स्याम सततं त्वदेतत्सन्देशानुगम उचिते भक्तिनिहितिः ॥२०॥ સમગ્ર જગતના સમગ્ર પ્રાણીઓને તે પિતા છે, માટે અમે બધા પરસ્પર બન્યુ છીએ, અતઃ અમારે હમેશાં પરસ્પર મૈત્રીપૂત આચરણવાળા બનવું જોઈએ, આ પ્રકારને તારે જે સજેશ તેને યોગ્ય રીતે અનુસરવામાં તારી ભક્તિ રહેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38