________________
એ મહાભાગ તારી પાસેથી ઉત્તમ તને હમેશાં ભેગી કરતે રહી વિકસતું જાય છે, અને ક્રમિક વિકાસમાં આગળ વધી મહાત્મા બની પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.
महामोहेनान्धो भवति बहिरात्मा तदनु सोऽ
न्तरात्माऽन्तदृष्टिः समुपगतभद्रात्मचरितः । सदात्मा सच्शीलोऽय भवति महात्मोनतमहा
व्रतो योगात्मीसंस्तदनु परमात्मा बमिव च ॥१६॥ મહામાતમાં અન્ય તે બહિરાત્મા છે, એ પછી ભદ્રાત્મા બની અન્તર્દષ્ટિવાળ બનતાં અન્તરાત્મા બને છે, એ વ્રત-શીલસમ્પન્ન બનતાં સદાત્મા બને છે, અને પછી અહિંસા આદિ મહાવ્રતની ઉન્નત ભૂમિ પર પહોંચી મહાત્મા બને છે. મહાત્મા
ગાત્મા બની યૌગિક પ્રગતિની પરાકાષ્ટાએ પહોંચી, પ્રભુ! તારી જેમ પરમાત્મા બને છે. त्वदस्तित्वं न श्रद्दधति विमृशन्तोऽपि हदि ये
तथापि स्वामिस्त्वगिरमनुसरन्तं शुभपथम् । अहिंसासत्सत्यं सुदृढमनुगच्छन्ति मुधिया
प्रपत्तारोऽवश्यं प्रवरकुशलं तेऽपि मुजनाः ॥१७॥ જેમના દિલમાં પ્રામાણિકપણે વિચાર કરવા છતાં તારા અસ્તિત્વ વિષે શ્રદ્ધા ઊગતી નથી, એવા પણ સને, જેઓ તારા ઉપદેશને અનુરૂપ અહિંસા-સત્યના નિર્મળ માર્ગને શુદ્ધ બુદિથી દઢપણે અનુસરે છે તે પવિત્ર માર્ગ પર વિહરે છે, જરૂર ઉત્તમ કલ્યાણપતને પ્રાપ્ત કરવાના.
उपर्युक्त श्रेष्ठे सकलजनकल्याणभवने
पये मुश्रद्धातो विदधति सदा ये विहरणम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com