Book Title: Basic Knowledge of Jainism
Author(s): Prakashchandramuni
Publisher: Panchalal Shivji Karia

Previous | Next

Page 10
________________ વિ. સં. ૨૦૪૬ ના શ્રાવણ વદિ–૧૩ ના મુંબઈથી સંઘમાં તેઓશ્રી ભચાઉ આવ્યા ત્યારે તેમના મનમાં ખૂબ જ ધાર્મિક ઉત્સાહ હતો. વ્યાખ્યાન વખતે જીકારાના તથા પ્રતિક્રમણની ઉછામણમાં તેમણે ખૂબ જ લાભ લીધો હતો અને બહેનને કહ્યું હતું કે બેલો બહેને બોલે કાલ કોણે દીઠી છે? કાલની કેઈને ખબર નથી. સહજ રીતે બેલાયેલા આ શબ્દો ખરેખર સાચા પડયા. સુપ્રસિદ્ધ ઉકિત “ન જાણ્યું જાનકી નાથે પ્રભાતે શું થવાનું છે ?” પ્રમાણે શ્રાવણ વદિ–૧૪ ના સવારે ૮ વાગે સાધારણ તકલીફ થઈ છતાં તેમની સહનશકિત અને સમતાભાવ ખૂબ જ વખાણવા લાયક હતા. તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે છેલ્લે સુધી શુદ્ધિમાં રહ્યા અને નવકાર મહામંત્રનું સ્મરણ કરતા હતા. મધ્યાહુને ૧૨-૩૦ મિનિટે સમતાભાવે પ્રાણ છેડયા. આ દુઃખદ સમાચાર સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. કેઈને માનવામાં ન આવે તેવી ઘટના બની ગઈ. જાનાર તે જાતા રહ્યા, સદ્દગુણ એના સાંભરે” જન્મ-મરણ એ તે અનાદિ ક્રમ છે પરંતુ સદ્દગુણે હમેશા યાદ રહી જતા હોય છે “Time passes but memory remains” અર્થાત્ સમય પસાર થઈ જાય છે પરંતુ સંસમરણે યાદ રહી જાય છે. તેઓ બિમાર પડ્યા અને તરત જ પિતાના પતિદેવ શ્રી પાંચાલાલભાઈને કહ્યું કે એક લાખ રૂ.નું દાન કરજે. એક ચાતુર્માસ પિતાના ખચે કરાવવું, એક વર્ષ સાધમિકેને ભેજનશાળામાં ફ્રી જમાડવા વગેરે ઘણું સત્કાર્યોની નેંધ પિતાના હાથે લખતા ગયા. સાથે પાંચાલાલભાઈને ન ગુરો તથા પાથરણું પણ આપ્યા અને કહ્યું ત્ય, ધર્મમાગે ખૂબ જ આગળ વધે. સદનસીબે શ્રી પાંચાલાલભાઈ પણ ખૂબ જ ધર્મપ્રેમી અને સેવાભાવી છે. છેલ્લા દોઢ વર્ષથી ભચાઉ સ્થા. છેકેટી જેન સંઘના પ્રમુખપદે રહી ખૂબ જ સારી શાસન સેવા બજાવી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56