Book Title: Basic Knowledge of Jainism
Author(s): Prakashchandramuni
Publisher: Panchalal Shivji Karia

View full book text
Previous | Next

Page 16
________________ પ્રતિક્રમણને મુખ્ય ઉદ્દેશ છે. આવું પ્રતિક્રમણ આપણા મન-વચન અને કાયાને પવિત્રતમ સ્થિતિએ પહોંચાડે છે. प्र, पडिक्कमणणं भंते जीवे किं जणयइ ? उ. पडिक्कमणेणं वयछिद्दाणि पिहेइ । पिहिय-वयछिद्दे पुण जोवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु .उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ । उत्त. २९-११ "Oh Lord ! what does one benefit by pratikraman?” હે ભગવન્! પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય ? " By Pratikraman, one obviates transgressions of the vows, there by he stops the influx of karma, preserves a pure conduct, practises the eight pravachan Matas (5 samitis + 3 Guptis), does not neglect the practice of control and pays great attention to it." Replis Lord Mahavir. પ્રતિક્રમણ કરવાથી લીધેલાં વ્રતમાં જે કાંઈ છિદ્રો, અતિચાર કે નાના–મેટાં દેશે લાગ્યા હોય તે તમામનું નિવારણ થઈ જાય છે તેમજ પાંચ આશ્રમથી નિવૃત્ત થઈને આઠ પ્રવચનરૂપી માતાનું અવલંબન લઈ પોતાની સાથે દશામાં જીવ સાવધ થાય છે. નિર્મળ ચારિત્રથી યુકત થઈને જીવન યેત સંયમમાં સમાધિપૂર્વક વિચરે . 5. Kayotsarga-કાયોત્સર્ગ (કાઉસગ્ગ) To be engrossed in the observation and analysis of one's soul by forgetting about one's body ot physical being is known as Kayotsarga. અંતરમાં ઉંડા ઉતરીને આત્મા અને દેહનું પૃથક્કરણ કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56