Book Title: Basic Knowledge of Jainism
Author(s): Prakashchandramuni
Publisher: Panchalal Shivji Karia

Previous | Next

Page 45
________________ (૩૪) સામાયિક બાંધવાને વિધિ સારાંશ-પ્રથમ મુહપત્તિ જોઈને બાંધવી, પાથરણું તપાસીને વાપરવું. ગુચ્છ અથવા રજોહરણ તપાસીને રાખવાં, પહેરવા ઓઢવાના કપડાં સાફ કરીને રાખવાં. પાથરણા પર બેસી સામાયિક વ્રત આદરતી વખતે પાઠ ૧ થી પાઠ ૪ સુધી બેલવા, પછી પાઠ ૩ તથા પાઠ ૧ ને કાઉસગ્ગ કરો. ત્યાર પછી પાંચમે પાઠ બોલીને સામાયિક માટે ગુરુ મહારાજની વિનય સહિત આજ્ઞા લઈ છઠ્ઠો પાઠ બોલ. (ગુરુ હાજર ન હોય તે ઈશાન ખૂણું સન્મુખ શ્રી સીમંધર સ્વામીને વંદના કરી તેમની આજ્ઞા લેવી.) ત્યાર પછી સાતમાં પાઠમાં બતાવ્યા પ્રમાણે ત્રણ નત્થણું અને નવકાર મંત્ર બોલવા. સામાયિકમાં ધાર્મિક પુસ્તકનું વાચન, વ્યાખ્યાન, નવકારવાળી, અનુપૂવિ, ધ્યાન વગેરે ધાર્મિક ક્રિયા જ કરવી (ગામ ગપાટા કે નિંદા કુથલી બિકુલ કરવી નહિ.) Procedure of completing Samayik (1) When the scheduled time for Samayik is over, one should complete the procedure as follows. (2) Recite first five lessons. (3) Then recite lesson no. 8 (Instead of lesson no. 6) (4) Then recite the three Nomotthunam. (5) Lastly recite the Navkar Mantra thrice and having followed these above steps, one completes the vow of Samayik. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56