Book Title: Basic Knowledge of Jainism Author(s): Prakashchandramuni Publisher: Panchalal Shivji KariaPage 53
________________ (૪૨) એ ચાર, મંગલ, ચાર ઉત્તમ, ચારના શરણ ધારે જેહ, ભવસાગરમાં ન બૂડે તેહ. Sakal Karmano Ane Anta, Moxatana Sukha Lahe Ananta. સકલ કર્મને આણે અંત, મેક્ષતણું સુખ લહે અનંત. Bhav Dharine Je Gun Gay, Te Jeev Tarine Moxe Jay. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. Sansarmahim Sharna Char Avar Sharan Nahi Koi, Je Nar Nari Adare Akshaya Avichal Pad hoy. સંસાર માંહી શરણું ચાર અવર શરણ નહિ કેઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદ હેય. Anguthe Amrit Vase Labdhi tana Bhandar, Guru Gautamne Samarie Man Vanchhit Fal Datar. અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણું ભંડાર ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 51 52 53 54 55 56