Book Title: Basic Knowledge of Jainism
Author(s): Prakashchandramuni
Publisher: Panchalal Shivji Karia

View full book text
Previous | Next

Page 46
________________ (૩૫) સામાયિક પાળવાના વિધિ સારાંશ—સામાયિકના સમય પૂર્ણ થવાથી, પ્રથમ પાંચ પાઠ સુધીની ક્રિયા ઉપર પ્રમાણે કરવી, પાળતી વખતે ગુરુ મહારાજ કે સીમધર સ્વામીની આજ્ઞા લેવાની હાતી નથી. તેથી આગળ છઠ્ઠા પાર્ડને બદલે આઠમા પાઠ ખેલવા પછી ત્રણ નમાત્થણ મેલીને નવકાર મંત્રના ત્રણ વખત ઉચ્ચાર કરવાથી સામાયિક વ્રત પૂર્ણ થાય છે. Deva Amara Shri Arihanta, Guru Amara Guniyal Santa; Dharma Amaro Dayapradhan, Sootra Amara Satyanidhan. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત ! ધર્મ અમારા દૈયા પ્રધાન, સૂત્ર અમારા સત્ય નિધાન !! F 32 Faults worth avoiding while doing Samayik સામાયિકમાં ટાળવાના ૩૨ ઢાષ 10 faults of mind-૧૭ મનના દોષ (1) Disrespect–અવિવેક (2) Greed for fame-ચશની ઈચ્છા (3) Greed for gains-લાભની ઈચ્છા (4) Pride-અભિમાન (5) Fear–ભ્ય (6) Expect–નિયાણુ... (7) Doubt rewardsફળના સંશય (8) Anger or passions-રાષ અથવા કષાય (9) Importinence–અવિનય (10) compulsion ભકિત ચૂકવી. (અબહુમાન ઢાષ) 10 Faults of Speech- ૧૦ વચનના ઢાષ (1) Abusive words-વચન (2)Alarming Speech Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56