Book Title: Basic Knowledge of Jainism Author(s): Prakashchandramuni Publisher: Panchalal Shivji KariaPage 19
________________ ( ૮ ) Several Daily Duties કેટલાંક દૈનિકક વ્યા Early to bed and early to rise makes a man healthy wealthy and wise. રાતે વહેલા સૂઇને, વહેલા ઉઠે વીર | બળ, બુધ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર ! Mother, father and Guru are the living gods on this earth, so we should salute them every day and obey them. માતા-પિતા અને ગુરુ જીવતા દેવ સમાન છે તેથી આપણે દરાજ તેમને નમસ્કાર કરવા જોઇએ અને તેમની આજ્ઞા જોઇએ. માનવી Honesty is the best policy. Live honestly. પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે પ્રામાણિકપણે જીવા. F Don't kill any living being. E Don't tell a lie. TM Dont steal. Control your passions Don't collect more things than necessery. Don't eat at night. Thus, Lord Mahavir preached. કોઈ પણ જીવની હિંસા ન કરો. અસત્ય ન ખેલે ચોરી ન કરા. વૃત્તિઓને કાબૂમાં રાખેા. જરૂરથી વધારે સંગ્રહ ન કરા, રાત્રિ ભાજનના ત્યાગ કરેા આમ ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યા છે. 'F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56