Book Title: Basic Knowledge of Jainism
Author(s): Prakashchandramuni
Publisher: Panchalal Shivji Karia

Previous | Next

Page 36
________________ Dhammadesayanam-ધમ્મસિયા=ધર્મોપદેશના દાતા The preachers of religion. Dhammanayaganam-ધમ્મનાયગાણું =ધર્મના નાયક The leaders of religion. Dhamma sarahinam-ધમ્મ સારહીણું =ધમરથના સારથિ Charioteers of religion-Ratha Dhamma-Vara-Chaurant-Chakkavattinam ધમ્મ-વર-ચાઉ ત–ચકકવટ્ટીણું =ધાર્મિક સેના વડે ચાર ગતિને અંત-વિજય કરવામાં ચક્રવતી સમાન ! You end the transmigration of souls from birth cycles by the army of religion. Deevotanam-દીતાણું=સંસાર-સમુદ્રમાં ડૂબતા જીવને ' . બેટ સમાન-An island for the souls sinking in life-ocean. Saranagaipaiththanam-સરણગઈ પઈઠ્ઠાણું = ચાર ગતિમાં દુ:ખી થતા જીવને શરણ–આધારભૂત. Saviours of the souls in the life-ocean. Appadihaya var અપડિહયવર=અપ્રિતિહત એવા Who can not be killed. Nana-dansanadharanam-નાણુ–દંસણુધરાણું = કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનાર Bearers of absolute knowledge and vision. Viyatta-chhaamanam-વિયટ છઉમાણુ =ગયું છે અજ્ઞાન જેમનું Whose ignorance is gone. Jinanam-જિણાણું =રાગ-દ્વેષને જીતનારા Victors of love and hate. Javayanam-જાવયાણું =બીજાને રાગ-દ્વેષ છતાવનારા Causing others to vin love and hate. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56