________________
Dhammadesayanam-ધમ્મસિયા=ધર્મોપદેશના દાતા
The preachers of religion. Dhammanayaganam-ધમ્મનાયગાણું =ધર્મના નાયક
The leaders of religion. Dhamma sarahinam-ધમ્મ સારહીણું =ધમરથના સારથિ
Charioteers of religion-Ratha Dhamma-Vara-Chaurant-Chakkavattinam
ધમ્મ-વર-ચાઉ ત–ચકકવટ્ટીણું =ધાર્મિક સેના વડે ચાર ગતિને અંત-વિજય કરવામાં ચક્રવતી સમાન ! You end the transmigration of souls from
birth cycles by the army of religion. Deevotanam-દીતાણું=સંસાર-સમુદ્રમાં ડૂબતા જીવને ' .
બેટ સમાન-An island for the souls sinking
in life-ocean. Saranagaipaiththanam-સરણગઈ પઈઠ્ઠાણું = ચાર ગતિમાં દુ:ખી થતા જીવને શરણ–આધારભૂત.
Saviours of the souls in the life-ocean. Appadihaya var અપડિહયવર=અપ્રિતિહત એવા
Who can not be killed. Nana-dansanadharanam-નાણુ–દંસણુધરાણું =
કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનાર
Bearers of absolute knowledge and vision. Viyatta-chhaamanam-વિયટ છઉમાણુ =ગયું છે અજ્ઞાન જેમનું
Whose ignorance is gone. Jinanam-જિણાણું =રાગ-દ્વેષને જીતનારા
Victors of love and hate. Javayanam-જાવયાણું =બીજાને રાગ-દ્વેષ છતાવનારા
Causing others to vin love and hate.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org