Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેરા કેરા મંદિશ ને ભૂજ તણાં પ્રાસાદ, પ્રભુદન દિલથી કર્યાં, ઉછળે હદે આહ્લાદક
ભક્તિ રંગે સહુ રંગાય રે. ભદ્રેશ્વર૦ ૧૬ અંજાર થઇને આવીયા, શ ંખેશ્વર મહાતીર્થ, ‘ દાદા ’નાં દન થતાં, આતમ થાય કૃતાર્થ;
પ્રભુ ‘ પારસ ’નાં ગુણ ગવાય રે. ભદ્રેશ્વર૦ ૧૭ અંતરનાં આન ંદથી, પૂજા ભાવના કીધ; આરતી–ઢીયા ઉતારતાં, લાભ સવાયા લીધ,
ધર્મ શ્રદ્ધાની યાત જલાય રે. ભદ્રેશ્વર૦૧૮ યાત્રા ને અનુમેદવા,· સમાર’ભ ' યાજાય, ‘સંધ-પૂજન’ ‘સેવા’ તણી, ખૂબ પ્રશ'સા થાય !
C
અભિનંદનનાં પૂર વહાય ૨. ભદ્રેશ્વર૦ ૧૯ ઉપરીયાળા આવતાં, આદિનાથ વદાય, કાચ – મળ્યા મંદિરીયે, ઋષભદેવ સાહાય;
‘આદીશ્વર'ની જય જય થાય રે. ભદ્રેશ્વર૦ ૨૦
‘પૂજા’ ભણાવી ભાવથી, આતમ દ્વિલેાળા ખાય, ગીત, સ’ગીત, મૃદ’ગથી, રસ ઝરણાં રેલાય !
અમ અંતરનાં માર કળાય રે. ભદ્રેશ્વર૦ ૨૧
પંચાસર, વડગામ ને માંડલનાં મદિર, પ્રણામ ચૈત્યો જિનવરા સિંચ્યા ભક્તિનીર !
‘સમકિત”નાં ત્યાં સ્નાન કરાય રે. ભદ્રેશ્વર૦ ૨૨ ચેવીશ (૨૪) તીર્થાં વાંઢીને, પાલીતાણા પ્રયાણ; ચોવીશે (૨૪) તીર્થંકરા, કરજો અમ કલ્યાણ !
અવી યાત્રા ભવા ભવ થાય રે. ભદ્રેશ્વર૦ ૨૩ માહ્યાંતર કર્યું ખપ્યા
વિશુદ્ધ આતમરામ, શિરસા, મનસા વઢતા તારક ‘તીરથ' ધામ;
બાવીશી’ ચાવીશી' આ ગાય રે. ભદ્રેશ્વર૦ ૨૪
*
‘ સામાયિક-મડળ ’પ્રેરિત ચેાવાશ (૨૪) તીર્થાન યાત્રા કરતાં, ચાવીશ (૨૪) તીથ કરે।ની કૃપાથી-પ્રેરણાથી આ ‘ યાત્રા-ચેાવીશી ’ (૨૪ કડીવાળી) રચી-ગાઈને રજુ કરી.
વિધ
આગસ્ટ-સપ્ટે., ૧૯૭૨
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૯

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47