________________
Shri Mahavir Jain Aradhana Kendra
આપણી રાજની ચર્યામાં અને પરિણામે સમગ્ર જીવન ચર્ચાને ઉજાળવા સારૂ કામિયાબ થઈ શકે. કેાઈ એમ કહે કે તપ કરવાથી સ્વર્ગનાં સુખ મેળવી શકાય છે પણ એ ત્યારે જ પડે જ્યારે તપ કરવાથી માનવીનાં સુખે એટલે ક્ષમા, શાંતિ, કરુણા, અનુક'પા, બીજા માટે
ખરૂ
TAT¢¢¢¢r¢990220
5
www.kobatirth.org
—ટી. કે. શાહ, શાંતાક્રુઝ્ર
ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘસાવાની વૃત્તિ તથા પરગજીપણુ અને ગુણ ગ્રહણની વૃત્તિ આવે તથા જાતિને લીધે ઉત્તમ અધમ માનવાની કલ્પના એ બધું ચાલ્યુ જાય અને સહનશક્તિ પ્રગટે તથા ગુણગ્રહણની શક્તિ પ્રગટે; તમામ તપ કરનારાઓનું કલ્યાણુ થાઓ !
વિશ્વવંદ્ય તપ-ત્યાગ-સયમ અને દયામૂર્તી વર્ધમાન ઉર્ફે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સંદેશ
મ
મહાવીર તે સિદ્ધિવર્યા સંદેશ એ દેતા ગયા. ૧ અહિંસક મની કરણી કરા એ વારસા દેતા ગયા.
૨
૪
દયા ધર્મનું મૂળ છે વિતરાગ એ કેતા ગયા. 3 વિસ્તાર કરવા ગણધર ગુરૂને ત્રીપદી દેતા ગયા. ચડકેશી ક્રાધીનુ ખ'ધન વિભુ છંદી ગયા. * ચંદનબાળાના ખાકુળ વ્હારી કાજ સુધારી ગયા.
શ્રી સિદ્ધચક્ર સિદ્ધિદાયક એમ એ કેતા ગયા. નવકાર જપશે। ભવથી તરશે! યાદી એ દેતા ગયા. નિર્વાણું કાળે બન્યું અને એ શક્રેન્દ્રને કેતા ગયા. ફરમાન પ્રભુના સુચન હૃદયે રાખતા એ કહી ગયા. ૧૦
For Private And Personal Use Only
૭
.
રે
: ૨૦૧