Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિચય શ્રી મનુભાઈ શેઠે આપેલ અને અતિથી વિશેષશ્રીને પરિચય પ્રો એન. જે. શાહે આપેલ સંસ્થાની રૂપરેખા સંસ્થાના મંત્રીશ્રી નવિનભાઈ કામદારે પોતાની અનેખી શૈલીમાં આપેલ ત્યાર બાદ સમાજમાં ધાર્મિક શિક્ષણ આપતાં શિક્ષિકા બહેન લીલાવંતીબેન ભગવાન દાસનું સન્માન શ્રીમતી હસુમતીબેન જયસુખલાલ (મહુવાવાળા)ના વરદ્ હસ્તે થયેલ અને ધાર્મિક જ્ઞાન સત્રના ઉચ્ચ ગુણાંક મેળવી સફળ થનાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ શ્રી જયસુખભાઈ (મહુવાવાળા)ને વરદ હસ્તે થયેલ. જૈન આત્માનંદ સભા તરફથી આ પ્રસંગે ઓલ્ડ એસ. એસ. સી.માં પ્રથમ આવેલ વિદ્યાર્થી રાજેશ શાહનું ગોલ્ડ મેડલ અને સંસ્કૃતમાં સૌથી વધારે માર્કસ મેળવનાર કુ. સ્નેહાને રીપ્ય ચંદ્રક સંસ્થાના પ્રમુખશ્રી ગુલાબચંદ લલુભાઈ અને હીરાલાલ ભાણજીભાઈના વરદ્ હસ્તે અર્પણ થયેલ. ત્યાર બાદ અન્ય વક્તાઓએ પ્રવચન કર્યા હતા. આભાર વિધિ સંસ્થાના પ્રમુખ શ્રી કાંતીલાલ દોશીએ કરેલ. ત્યાર બાદ સમારંભ અતિથી વિશેષ ડે. ડી. જે. મહેતાએ સંસ્થાના કાર્યને બીરદાવતું અને વિદ્યાર્થીઓને તેમને તેજસ્વી કારકિર્દી કાયમ ટકાવી રાખવા સુચન કરેલ. પ્રમુખસ્થાનેથી બેલતા શ્રીયુત પ્રાણલાલ કે. દોશીએ જણાવેલ કે વિદ્યાથીએ શિસ્ત, વિનય અને ધાર્મિક ગુણે કેળવવા જોઈએ અને વિદ્યાર્થીઓની તેજસ્વી સફળતાને બીરદાવેલ. ત્યાર બાદ વિવિધ પ્રકારના આકર્ષક ઈનામો ર૬૦ ઉપરાંત વિજેતાઓને પ્રમુખશ્રી તથા અતિથી વિશેષશ્રીના વરદ્દ હસ્તે આપવામાં આવેલ. » ૫ જાની જોડ ૭ બીની મીલની ચોર જરી બોર્ડર છેતી ૪ વાર અને ખેસ રા વાર રૂા. ૩૫૦. ખેર સીક રેશમ બોર્ડર છેતી ૪ વાર અને એસ વાર ૩ રૂ. ૨૨૫. જરી બર્ડરવાળી રૂ. ૨૫૦, આર્ટ સીક પૂજા જોડ (સફેદ તથા કીમિકલર ) રૂા. ૬૫. સ્ટેપલ પૂજા જડ રૂા. ૪૫ બાળકૅ માટે સ્ટેપલ ફા. ૩૫ આ સિવાય પર બોસ્કી, સીફોન, ચિન, રીવર સાબલ સાડી, રંગીન સીલ્ક વગેરે માટે પૂછો. સરનામું અગ્રેજીમાં કરવું. હેલસેલ માટે ફેકટરી તથા બ્રાન્ચ ઓફીસ દોડબાલાપુર, ફોન ન. ૧૬૯ , રજની કા ન એ ડ કુ. ડી. પર, લક્ષ્મણ બીલ્ડીંગ, ચીક પેઠ, બેંગલોર-પ૩ ટે.નં. ૭૧૩૯૮ ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47