________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની થાપણ વધતી જ રહે છે અમારી પુનઃ રોકાણ યોજનામાં
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પુનઃ રોકાણુ યોજનામાં થાપણ પર ૧૭૦થી પણ વધારે વળતર શકય છે. તેથી આજે રૂા. ૫૦૦૦/ની થા પણ ૧૨ માસ માટે મુકવામાં આવે તો રૂા. ૧૩,૫૩૫,૨૦ પાછા મળે.
પુનઃ રોકાણ યોજનામાં રૂા. ૧૦૦૦/ની થાપણુ પણ ૨૫ માસથી ૧૨૦ માસ સુધીની મુદત માટે
સ્વીકારવામાં આવે છે.
બચતને અમારી પુતઃ રેકાણુ પેજના નીચે રોકવામાં આવે તો સંતાનોના શિક્ષણ, લગ્ન જેવી કૌટુંબિક જવાબદારીઓ અ ગે ચિતા કરવાની જરૂર રહેતી નથી. વાસ્તવમાં અમારી પુનઃ રોકાણુ યેજના આ ૫ તથા આપના કુટુંબ માટે
સુર્વણમય ભવિષ્યની ખાત્રી સમાન છે.
વધુ વિગત માટે ખાતું ખોલાવવા માટે નજીકની શાખાના મેનેજરની મુલાકાત લ્યો.
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર
હેડએફીસ : ભાવનગર ૩૬૪ ૦૦૧
For Private And Personal Use Only