Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી ભદ્રેશ્વર-શંખેશ્વર યાત્રા ચે વી શી [ તીર્થ યાત્રાનાં મીઠા-મધુરા સંસ્મરણે ] રજુ કરનાર છે. ભાઈલાલ એમ. બાવીશી M.B.B.s. પાલીતાણા inun niાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા (સ્તુતિ-કાવ્ય) રાગ-રંગ તાળી, રંગ તાળી, રંગ તાળી રે.. ચાલે જઈએ, ચાલે જઈએ, ચાલે જઈએ; - ભદ્રેશ્વર ભેટવા રે! જ્યાં જઈને પ્રભુ વીરને વંદાય રે, ભદ્રેશ્વર ત્યાં જઈને પ્રભુ “પાસને પૂજાય છે. ભદ્રેશ્વર૦ ૧ સામાયિક-મંડળ'તણ સભ્યએ મળી સાથ, “યાત્રા-પ્રવાસ” જ, કર્યું પ્રયાણ સંગાથ; નવકાર” મંત્રનું સ્મરણ થાય છે. ભદ્રેશ્વર- ૨ “જય મહાવીર' ઉચ્ચરી આદર્યું તીર્થ પ્રયાણું, સ્તુતિ-સ્તવને લલકારતાં લેતા ભક્તિ કહાણ ગીત ગાતા ગાતા રસ્તા કપાય છે. ભદ્રેશ્વર૦ ૩ રાજકોટ ને મોરબી દર્શન-પૂજન કીધ, અંતર અમ આનંદીયા લાખેણે લ્હાવો લીધ; અમ દિલમાં ભક્તિ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૪ સ્વાગત સ્નેહીજનો તણું સ્વીકાર્યા સાનંદ, ભજન કીધા ભાવથી ઉરમાં અત્યાનંદ, મહેમાની-મિજબાની હણાય રે. ભદ્રેશ્વર૦ ૫ ભચાઉ જિનવર ભેટીને, આવ્યા ગાંધીધામ, દર્શન–ચૈત્યવંદન કીધાં, હરખાં હૈયાં તમામ યાત્રાને આનંદ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૬ ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬ ૧૮૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47