SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેરા કેરા મંદિશ ને ભૂજ તણાં પ્રાસાદ, પ્રભુદન દિલથી કર્યાં, ઉછળે હદે આહ્લાદક ભક્તિ રંગે સહુ રંગાય રે. ભદ્રેશ્વર૦ ૧૬ અંજાર થઇને આવીયા, શ ંખેશ્વર મહાતીર્થ, ‘ દાદા ’નાં દન થતાં, આતમ થાય કૃતાર્થ; પ્રભુ ‘ પારસ ’નાં ગુણ ગવાય રે. ભદ્રેશ્વર૦ ૧૭ અંતરનાં આન ંદથી, પૂજા ભાવના કીધ; આરતી–ઢીયા ઉતારતાં, લાભ સવાયા લીધ, ધર્મ શ્રદ્ધાની યાત જલાય રે. ભદ્રેશ્વર૦૧૮ યાત્રા ને અનુમેદવા,· સમાર’ભ ' યાજાય, ‘સંધ-પૂજન’ ‘સેવા’ તણી, ખૂબ પ્રશ'સા થાય ! C અભિનંદનનાં પૂર વહાય ૨. ભદ્રેશ્વર૦ ૧૯ ઉપરીયાળા આવતાં, આદિનાથ વદાય, કાચ – મળ્યા મંદિરીયે, ઋષભદેવ સાહાય; ‘આદીશ્વર'ની જય જય થાય રે. ભદ્રેશ્વર૦ ૨૦ ‘પૂજા’ ભણાવી ભાવથી, આતમ દ્વિલેાળા ખાય, ગીત, સ’ગીત, મૃદ’ગથી, રસ ઝરણાં રેલાય ! અમ અંતરનાં માર કળાય રે. ભદ્રેશ્વર૦ ૨૧ પંચાસર, વડગામ ને માંડલનાં મદિર, પ્રણામ ચૈત્યો જિનવરા સિંચ્યા ભક્તિનીર ! ‘સમકિત”નાં ત્યાં સ્નાન કરાય રે. ભદ્રેશ્વર૦ ૨૨ ચેવીશ (૨૪) તીર્થાં વાંઢીને, પાલીતાણા પ્રયાણ; ચોવીશે (૨૪) તીર્થંકરા, કરજો અમ કલ્યાણ ! અવી યાત્રા ભવા ભવ થાય રે. ભદ્રેશ્વર૦ ૨૩ માહ્યાંતર કર્યું ખપ્યા વિશુદ્ધ આતમરામ, શિરસા, મનસા વઢતા તારક ‘તીરથ' ધામ; બાવીશી’ ચાવીશી' આ ગાય રે. ભદ્રેશ્વર૦ ૨૪ * ‘ સામાયિક-મડળ ’પ્રેરિત ચેાવાશ (૨૪) તીર્થાન યાત્રા કરતાં, ચાવીશ (૨૪) તીથ કરે।ની કૃપાથી-પ્રેરણાથી આ ‘ યાત્રા-ચેાવીશી ’ (૨૪ કડીવાળી) રચી-ગાઈને રજુ કરી. વિધ આગસ્ટ-સપ્ટે., ૧૯૭૨ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮૯
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy