________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર-મંડળ”નાં આગ્રહે, મળ્યા કાર્યાલયમાંય, સ્વાગત કીધું પ્રેમથી, વર્ણન કર્યું ન જાય;
ધન્યવાદનાં તરંગો લહેરાય રે. ભદ્રેશ્વર૦ ૭ કરી ચર્ચા-વિચારણ, ને પ્રવૃત્તિની જાણ, પ્રગતિ જૈન દર્પણ” તણી, સંચાલકે છે સુજાણ;
સહકારની સરવાણી વહાય રે. ભદ્રેશ્વર૦ ૮ ભદ્રેશ્વરને ભેટતાં, આનંદનો નહિ પાર, પ્રભુ “વીર”ને પૂજતાં, ટળે પાપને ભાર;
નિર્મળ અમ આત્મ બની જાય છે. ભદ્રેશ્વર૦ ૯ પ્રેમે “પારસ” પૂજતાં, ભક્તિભાવ ઉભરાય, પૂજા ભણાવી ભાવથી, અમ અંતર હરખાય!
ધન્ય ધન્ય! જીવન અમ થાય રે. ભદ્રેશ્વર૦ ૧૦ નેહ-મિલને ત્યાં જતા, “સંઘપૂજન” પણ થાય; “તિલક-રૂપિયા અર્પતા, શુભેચ્છા રેલાય !
સાધર્મિક ભક્તિ કરાય છે. ભદ્રેશ્વર૦ ૧૧ જય મહાવીર' નિનાદતાં, પંચતીર્થ પ્રયાણ, સ્થળે સ્થળે “જિન” વંદતા, યાત્રા થતી પ્રમાણે
તીર્થ સ્પર્શનાની હેલી રેલાય રે. ભદ્રેશ્વર૦ ૧૨ મુન્દ્રા, ભુજપુર, ખાખરદય, બીદડા માંડવી શહેર, “જિન” બિંબ જુહારતાં, અંતર વહેતી લહેર;
શાસનની પ્રભાવના થાય છે. ભદ્રેશ્વર૦ ૧૩ ડુમરા ને સુથરી થઈ કગરાને દ્વાર, નયનરમ્ય એ મંદિર, કળા તો નહિ પાર;
સમૃદ્ધિનાં મૂલ્યાંકન થાય રે. ભદ્રેશ્વર ૧૪ જખૌ પછી નલીયા જતાં, પૂજા પ્રેમે કીધ, મહાણી આતિથ્ય “સંઘનું, વિદાય ભાવે લીધ;
- જૈન સંઘ'નું મહત્વ ગવાય છે. ભદ્રેશ્વર૦ ૧૫
-કte
*
-
-
A
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only