Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૮ શ્રી આત્માનંદ પ્રકાશ 66 ભાષા——મ સ્તુતિ ‘ ભાષા-સમ ' નામના અલંકારથી વિભૂષિત છે. અર્થાત્ એ એક રીતે સ ંસ્કૃત રચના છે તે ખીજી રીતે એ ‘ જળુ મરી ” ( જૈન મહારાષ્ટ્રી ) ભાષાની રચના છે. આને લઇને તા એને આપણે ‘ સમસ ંસ્કૃત ’ સ્તુતિ કહીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અલકાર્‘ ભાષાસમ' થી વિભૂષિત આ સ્તુતિ ‘રૂપક ' અલ’કારથી ખેતપ્રેત છે. એની ખરી ખૂખી ત્રીજા પદ્યમાં જોવાય છે, કેમકે ત્યાં આગમની સાગર સાથે અનેક રીતે તુલના કરાઇ છે. આ હકીકત હું અહીં સમીકરણા દ્વારા સૂચવું છુંઃ— સુપ=નીર; અહિં સાલહરી; ચૂલાવેલા; ગમ=ણિ. વ્યાકરણ અને કાશ—પ્રથમ પદ્યનાં ચારે ચરણા પ્રાસથી અલંકૃત છે. ચેાથું પદ્મ લકારના અનુપ્રાસથી શોભે છે. વ્યાકરણના નિયમાને લક્ષ્યમાં રાખી આ સ્તુતિ રચાઈ છે. આથી એ જેમ છદુઃશાસ્ત્રની દૃષ્ટિએ દેષરહિત છે તેમજ વ્યાકરણ પરત્વે પણ દોષરહિત જણાય છે. આ સ્તુતિમાં પ્રથમ પદ્યમાં તેમજ અંતિમ પદ્યમાં ‘ ધૂલી ' એવા પ્રયેગ છે એવી રીતે ત્રીજા પદ્યમાં ‘ મણી ’ એવા પ્રયાગ છે. પાય ( પ્રાકૃત ) વ્યાકરણની અપેક્ષાએ તા આ પ્રયોગા ઉચિત જ છે.પા સંસ્કૃતમાં ‘ ધૂલી ’ અને મણી ' એવા શબ્દો છે ખરા એમ પ્રશ્ન ક્રાઇ ઉડાવે તેા ના નહિ, આ સબંધમાં કેટલાક ક્રાશ જોતાં એમાં ‘ ધૂલિ ’ અને ‘ ધૂલી’ એમ બંને રીતના સંસ્કૃત શબ્દો મળે છે. દા. ત. શબ્દરત્નાકર( કાંડ ૪, શ્લેા. ૨૩ ) અને અભિધાન-ચન્તામણિ ( કાંડ ૪, શ્લા ૩૬ ) અને એની સ્વાપન્ન ટીકા, ‘ મણી ’ માટે આવુ કાઇ પ્રમાણુ હાય તે તે અત્યારે તે યાદ આવતું નથી, . નોંધઃ— માલિતાનિ ' અને ‘ પદવી ' એ એને અથ-દૃષ્ટિએ અને ‘ ગમ' તે જૈન પારિભાષિક શબ્દ તરીકે હું નોંધપાત્ર ગણું છું. વિષય-પ્રથમ પદ્યમાં કવિવરે શ્રમણ ભગવાન મહાવીરને શાંતિ અર્પનારા, મેાહને નાશ કરનારા, માયાના ઉચ્છેદ કરનારા અને ‘મેરુ ' સમાન ધીરતા દાખવનારા તરીકે વણુબ્યા છે. આમ આ ચાવીસમા તી કરના ગુણગાનરૂપ પદ્ય છે. ‘થાય ’ના બંધારણ અનુસાર ખીજું પદ્ય સકળ જિનેશ્વરાને અંગેતુ' છે. એ દ્વારા એ બૈલેાક્યને પૂજનીય છે અને સમસ્ત ભક્તજનાનાં વાંછિતેને પૂર્ણ કરનારા છે એ એ બાબતે દર્શાવાઇ છે. ત્રીજા પદ્માં વીર પ્રભુના આગમનું કાવ્ય–દૃષ્ટિએ સુંદર ગણાય એવું ચિત્ર આલેખાયું છે, એ આગમ જ્ઞાનના ભંડાર છે, એમાં અહિંસાનું સામ્રાજ્ય છે અને ગમેાની રેલછેલ છે એ બાબતને નિર્દેશ કરાયા છે. ચેથું પદ્મ શ્રુતદેવીની સ્તુતિરૂપ છે, એ દેવીના નિવાસસ્થાન તરીકે કમળને અને એના એક હાથમાં પણ કમળ હોવાના અહીં ઉલ્લેખ કરાયા છે, વિશેષમાં દેવીના નિવાસસ્થાનરૂપ કમળતું વર્ણ'ન કરાયું છે. જેમ ખીન્ન પદ્યનાં આદ્ય એ ચરણા લાંબા સમાસરૂપ છે તેમ આ ચતુર્થ પદ્યનાં આદ્ય મે ચરણા પણ છે, આને લઇને સામાન્ય જાને એના અ` દુ†મ જણાય છે, બાકી એક વાર સમાસના વિગ્રહ ઉપર પૂરતુ લક્ષ્ય અપાય તેા એ ગહન નથી. ક વ–સંસાર-દાવાનલ-સ્તુતિના પ્રણેતા અનેકાંતજયપતાકા, સમરાઇચ્ચચય વગેરેના ૧ પાય ભાષામાં ધૂલિ, ધૂલી અને મણિ એ ત્રણુ શબ્દો છે જ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42