Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપીયા ૫૪૫૨) ૧૪૨૬ાાદ ૧૬૪૬ાાદ - અમૂલય શ્રી આત્મારામજી જૈન ક્રી લાઈબ્રેરી. વગર પુસ્તક વર્ગ ૧ લે જૈન ધર્મ ૩૪૫૦ વર્ગ ૧ લો જ છાપેલ પ્રતે ૯૨૮ વર્ગ ૨ જે છાપેલ આગમ ૩૦૨ વર્ગ કે જે હસ્તલિખિત પ્રતે ૧૩૨૫ હસ્તલિખિત શ્રી ભક્તિવિજયજી મ. અને ૨૧૦ , શ્રી લબ્ધિવિજયજી મ. આપેલ ( ૨૦૧ , સભાની ૧૭૩૬ ૫૧૮ ૩૭૬૧ ૨૪૧ ૧૭૨૧ાા વર્ગ ૪ થો સંસ્કૃત ૬૦૭૨ાદ - વર્ગ ૫ મો નેવેલ ૭૩૧- વર્ગ ૬ છે અંગ્રેજી ૧૨૬ વર્ગ ૭ મો માસિકની ફાઇલ ૬૭૧ વર્ગ ૮ મો હિંદી ૧૪૦માત્ર વર્ગ ૯ મે બાળ વગ ૨૨૬ ૨૭૭ કુલ રૂ. ૧૯૧૩૩ કુલ પુસ્તક ૧૨૦૪૯ ૨૦૦૯માં વાંચનમાં બુકે ૩૭૯૯ ઈસ્યુ થઈ હતી. શ્રી આત્માનંદ પ્રકાશ (માસિક)-સભાના મુખપત્ર તરીકે આ માસિક ૫૧ વર્ષથી નિયમિત પ્રગટ થાય છે. તેમાં તત્વજ્ઞાન, હિતશિક્ષાપ્રદ અને આધ્યાત્મિક સામગ્રી પીરસવામાં આવે છે. સભાના સભાસદોને ભેટ આપવામાં આવે છે અને વાર્ષિક ગ્રાહકોને માત્ર ત્રણ રૂપિયાના લવાજમથી આપવામાં આવે છે. તે ઉપરાંત ભેટ પુસ્તક પણ આપવામાં આવે છે. માસિકને વિશેષ સમૃદ્ધ અને ઉપયોગી સાહિત્યથી અલંકત કરવાના અમારા મનોરથ છે. જેમ જેમ પ્રીટિંગ તથા કાગળ વિગેરેની મેધવારી ધટતી જશે તેમ તેમ તેની પૃષ્ઠસંખ્યા વધારવામાં આવશે. આભાર દર્શન જૈન સમાજમાં ગણનાપાત્ર વિદ્વાન સાક્ષરોત્તમ પૂજ્ય મુનિરાજશ્રી પુણવિજયજી મહારાજશ્રીની અનુપમ કૃપા આ સભા પરત્વે છે. સભા દ્વારા જે સંસ્કૃત, પ્રાકૃત, મૂળ કે ટીકાના ગ્રંથ પ્રસિદ્ધ થયા છે અને થઈ રહ્યા છે, તેનું સંશોધન-સંપાદન વગેરે કાર્ય તેઓશ્રી જ સંભાળે છે. તેઓશ્રીના સંપાદિત કરેલા મથેની દેશ-દેશાવરમાં પ્રશંસા થઈ રહી છે. જેસલમેરના જ્ઞાનભંડારનું તેઓશ્રીનું તાજેતરનું સંશોધનકાર્ય જૈન સમાજને સુવિદિત છે. જૈન સમાજનું એ સદ્ભાગ્ય છે કે-અવિરત કાર્યકર અને સાહિત્યહારક મુનિરાજશ્રી પુણયવિજયજી જેવા મુનિરત્ન તેમને સાંપડેલ છે. હાલ તેઓ પૂજ્યશ્રી આગમેની શુદ્ધિ અને ઉદ્ધાર માટે સખ્ત પ્રયત્ન સેવે છે. સભા તેઓશ્રીની મતી આભારી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42