Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેનેજીંગ કમીટી–સં. ૨૦૦૯ ના માગસર વદ ૧૪ રવિવાર તા. ૧૫-૧૨-૧૯૫ર. (૧) સં. ૨૦૦૮ની સાલને રિપોર્ટ ( કાર્યવાહી) આવક-જાવક સરવૈયા સાથે રજૂ કરવામાં આવ્યું હતું, અને પ્રમુખ સાહેબે આવતી સાલના બઝેટ સાથે વાંચી સંભળાવતાં તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. (૨) નવા ટ્રેઝરર ન નીમાય ત્યાં સુધી લેવડદેવડ અને બેંકોના સર્વ કામકાજ માટે પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી ખીમચંદભાઈ ચાંપશીભાઈ એમ. એ.એ બંને બંધુઓના નામે ઉપરોકત કાર્યો માટે નિત કરવામાં આવ્યા. (૩) આ સભાના માનનીય પેટ્રન શેઠ ભોગીલાલભાઈ મગનલાલને પશ વદી ૩૦ ના રોજ જન્મદિન હેવાથી તેઓશ્રીની આર્થિક સહાયવડે છપાયેલ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર રૂબરૂમાં અર્પણ કરવું. (૪) સભાના મુખ્ય સેક્રેટરી ભાઈ વલ્લભદાસે ભેટ આપવાના પ્રથે સંબંધી વિસ્તૃત નિવેદન કર્યું. ત્યારબાદ સભાના ઉપપ્રમુખ ફતેહચંદભાઈએ જણાવ્યું કે-આપણી સભાનું કાર્ય સંતોષકારક રીતે પ્રગતિ થતી ગૌરવભરેલું છે, બહાર ગામ પણ તેને માટે પ્રશંસા થાય છે, તે બધો જશ આપણું પ્રમુખશ્રી તથા ભાઈ વલ્લભદાસના અદિતીય પરિશ્રમને આભારી છે. હવે આમાનંદ પ્રકાશને વિશિષ્ટ સ્વરૂપમાં મૂકવાની જરૂરીયાત છે. (૫) સભાના સતું સાહિત્ય ખાતા તરફથી અનેકાન્તવાદ ઇંગ્લીશમાં છપાવવાની મંજૂરી આપવામાં આવી અને યોગ્ય કિંમતે આપવી. જનરલ કમીટી–સં. ૨૦૦૯ના પોષ શુદ ૧૧ રવિવાર તા. ૨૮-૧ર-૧૫ર. (૧) ગયા વર્ષને રિપેટ-કાર્યવાહી સરવૈયું, (ખાતાવાર-બાબત) ખાતાવાર વાંચી મંજૂર કરી છપાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો અને આવતી સાલનું બઝેટ વાંચી તે બંને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. (૨) સભાના મુખ્ય સેક્રેટરી ભાઈ વલભદાસે સાહિત્ય પ્રકાશન, લાઈબ્રેરી, નવા પ્રકાશનો જે થાય છે તેનું વર્ણન કર્યું, તેમજ વિદ્યાસભાની સ્થાપના સંયોગે પ્રાપ્ત થતાં કરવી. શ્રો આમકાન્તિ જ્ઞાનમંદિરની સ્થાપના એ સભાની અપૂર્વ જ્ઞાનભકિત સુવર્ણ પ્રસંગ પ્રાપ્ત થયો છે તેમ જણાવ્યું. () સેક્રેટરી વિઠ્ઠલદાસભાઈએ પિતાથી બનતે સભાને ભાર ઉપાડીશ તેમ જણાવતાં સૌને આનંદ થયો. (૪) સભાની લેવડદેવડ, બેંક વગેરે કાર્યો માટે પ્રમુખ સાથે ઉપપ્રમુખ શ્રી ખીમચંદભાઈનું નામ જોડવાની મંજૂરી આપવામાં આવી. (૫) આજની આ વાર્ષિક જનરલ મીટીંગમાં આવેલા સભાસદોને પિતાના ખર્ચે ભાઈશ્રી સાકરલાલે પાટી આપવામાં આવતાં તેમને આભાર માનવામાં આવ્યા. મેનેજીંગ કમીટી–સં. ૨૦૦૯ માગશર વદી ૧૪ સોમવાર તા. ૧૫-૧ર-૧૯૫૨ (૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર તૈયાર થઇ ગયેલ હોવાથી શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલને બંગલે તેમના જન્મદિવસ પિશ વદી ૩૦ ને રાજ જવા માટે મેનેજીંગકમીટીના સભ્ય અને પેટ્રસાહેબને આમંત્રણ આપવાનો ઠરાવ થયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42