Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરા મેમ્બરો ખાતે લેણ ૫૧૬iા ઉબળક ખાતે પરચુરણ ખાતામાં લેણ પર) શ્રી પુરાંત આ વદી ૦)) ૧૫૨૯૧૭) ૧૮દ સરવૈયા ફેર ૧૫૨૯૩પાત્ર નમ્ર સૂચના-જૈન બંધુઓ અને બહેન ! આ સભાએ સત્તાવન વર્ષમાં જેનદર્શનના વિવિધ સાહિત્ય–આગ વગેરેને જ્ઞાનભક્તિ નિમિત્તે શ્રી જ્ઞાનમંદિરમાં લાઈબ્રેરીમાં આ રિપોર્ટને પૃઇ સાતમાં જણાવેલ સાહિત્ય થે વાંચવા-જોવા-જાણવા. વિચારવા, ઉપદેશવા વગેરે માટે છે જે વિવિધ સાહિત્ય જૈન ધર્મના છાપેલા પુસ્તકે, છાપેલી લખેલી પ્રતે, આગમ, શ્રી આમિરનમંજૂષા માંહેના શુદ્ધ રીતે છાપેલા આગમો સારી સંખ્યામાં ગ્રંથને સંગ્રહ કરેલ છે, તે સર્વ આપ સભાએ આવી જુઓ, તપાસ, વાંચે-વિચારો. કોઈ ને કોઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે, છેવટે શું શું અમૂલ્ય આગમગ્રંથ છે તેની હકીકત જાણી હર્ષ પામો અને છેવટ કઈ ને કઈ રીતે જ્ઞાનભક્તિ કરો તેવી અમારી નમ્ર સૂચના છે. હવે પછી શરૂ કરવાના ભક્તિના કાર્યો અને મનેરા-સભાની ઈછા, વિચાર. ધ્યેય નાણુ વધારવા કે સંગ્રહી રાખવાનો નથી, પરંતુ આર્થિક સ્થિતિ જેમ જેમ વધતી જશે તેમ તેમ ધારાધારણ પ્રમાણે પૂર્વાચાર્ય મહારાજકત અનેકવિધ નવા નવા સાહિત્ય મૂળ અને અનુવાદરૂપે સુંદર પ્રગટ કરી શાનદાન, જ્ઞાનભક્તિ, ભેટ અને પ્રચાર કરવામાં આવશે. તેમજ ઉદ્દેશ પ્રમાણે સભાસદ બંધુઓને જ્ઞાનખાતાને દોષ ન લાગે તે રીતે જ્ઞાનની વૃદ્ધિ થાય, વાયકોને રસ પડે, અનુકરણ અનુમોદના કરતાં આત્મકલ્યાણ સાધે તેવા અનુવાદ ગ્રંથનું વિશેષ વિશેષ પ્રકાશન કરી ભેટ આપવાનો પ્રબંધ કરવામાં આવશે. શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના વાંચત, પેજ અને સારા સારા ઉત્તમોત્તમ લેખે વગેરેથી તેને સમૃદ્ધ બનાવી વાચકને વાંચનનો વિશેષ લાભ આપવા, ધામિક, વ્યવહારિક અને ઔદ્યોગિક કેળવણીમાં વિદ્યાર્થીઓને અપાતી સહાયમાં વૃદ્ધિ કરવા. રાહત તરીકે અપાતી રકમમાં વધારો કરવા અને સભાની પ્રગતિ તેમજ વિકાસમાં આગળ વધવા અમારી ભાવના છે. જે પરમાત્મા અને ગુરૂદેવની કૃપાવડે પરમાત્માની પ્રાર્થના કરવા સાથે આ રિપોર્ટ સમાપ્ત કરવામાં આવે છે. પ્રસિદ્ધકર્તા, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. શાહ વિઠ્ઠલદાસ મૂળચંદ. શાહ જાદવજી ઝવેરભાઈ. સેક્રેટરીઓ. ( કમીટીના ફરમાનથી.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42