Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શેઠ સાહેબ પ્રાગજીભાઈ ઝવેરચંદ ૫૫ શેઠ સાહેબ મગનલાલ મૂળચંદભાઈ મુંબઈ ખીમચંદ લલ્લુભાઈ નરોત્તમદાસ શામજીભાઈ પુરુષોત્તમ સુરચંદ ભાવનગર કેશવજીભાઈ નેમચંદ કેશવલાલ બુલાખીદાસ હાથીભાઈ ગલાલચંદ મેહેલાલ મગનલાલ અમૃતલાલ કુલચંદ ચીમનલાલ મગનલાલ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા રતિલાલ ચત્રભુજ વનમાળી ઝવેરચંદ મુંબઈ ૬૧ પિપટલાલ ગિરધરલાલ બકુભાઈ મણિલાલ અમદાવાદ ૬૨ કાન્તિલાલ હીરાલાલ કુસુમગર સરવૈયા અમીચંદ મેતીચંદ ૬૩ સાકરલાલ ગાંડાલાલ બેલાણી રમણલાલ જેસંગભાઈ ૬૪ ,, હરખચંદ વીરચંદ ઉગરચંદ મુંબઈ સં. ૨૦૦૯ ની આખરે ૬૪ પેટ્રને, ૫૪ પ્રથમ વર્ગના લાઈફ મેમ્બરો, ૧૦૮ બીજા વર્ગના લાઇફ મેમ્બરે - ૬ ત્રીજા વર્ગના લાઈફ મેમ્બરે.* અને ૧૩ વાર્ષિક સભાસદો મળી કુલ ૭૭૨ સભાસદે છે. ત્યારપછી ૨૦૧૦ માં થયેલા પેટ્રને, લાઈફ મેમ્બર વિગેરેના નામે આવતા રિપેટમાં રજૂ કરવામાં આવશે.* ઉપરોક્ત રીતે આ સંસ્થાના સભાસદો, માત્ર સારાષ્ટ્ર-ગુજરાતના નથી, પરંતુ હિંદભરના મુખ્ય મા પ્રાંત તેમજ અગ્રગણ્ય શહેરે જેવા કે મુંબઇ. કલકત્તા, બેંગલોર, મદ્રાસ, દીલી, કાનપુર, અમદાવાદ, આઝા, પાટણ વિગેરે અનેક સ્થળોના બંધુઓ, સગ્રુહસ્થો, ઉદ્યોગપતિઓ, પુણ્યપ્રભાવક પુરુષે સભાસદ થયેલ છે. આ ઉપરાંત જૈન બહેને પણ આ સભામાં સભાસદ તરીકે છે, થાય છે અને કઈ કઈ ગ્રેજ્યુએટ થયેલ બહેનો પણ સભાસદ બનેલ છે, જે સભાને ગૌરવ લેવા જેવી હકીકત છે. ભેટ પુસ્તકોને અને અને અપૂર્વ લાભ આ સભા તરફથી પ્રકાશિત થતી શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળાને ગુજરાતી ભાષાંતરના ચરિત્ર, ઐતિહાસિક સાહિત્યના પંથે, બેધક ગ્રંથે. આદર્શ જીવનવૃત્તાંત તેમજ સ્ત્રી-ઉપગી ચરિત્ર, તત્વજ્ઞાનના પ્રથે વગેરે પેટ્રન બંધુઓ અને લાઈફ મેમ્બરે વગેરેને સભાના નિયમાનુસાર ભેટ આપવામાં આવેલ છે. સં. ૨૦૦૩થી સં. ૨૦૦૯ સુધીના સાત વર્ષમાં માનવંતા સભાસદોને રૂ. ૨૯૧૬૬ ના પુસ્તકો ભેટ તરીકે અપાયા છે. આને લગતી હકીકત આ સાથેના સૂચિપત્રમાં આપવામાં આવી છે. અપતા ભેટના પુસ્તકેથી મેમ્બરોને આર્થિક દૃષ્ટિએ લાભ મળવા ઉપરાંત તેના વાંચન અને મનનથી આત્મક૯યાણ સધાય છે, જીવનનું ઘડતર થાય છે, ન્યાય અને નીતિના આચરણુમાં પ્રગતિ થાય છે. ક આ વર્ષથી બીજા વર્ગના લાઈફ મેમ્બરને વગ કમી કરવામાં આવ્યું છે. * ત્રીજા વર્ગને લાઇફ મેમ્બરને વર્ગ અગાઉ કમી કરવામાં આવેલ છે. * આ નામાવલિ “ શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકના અંકમાં તે પ્રગટ થઈ ગયેલ છે. + સં. ૨૦૦૩ ની સાલ પહેલાં અપાયેલા ભેટ-પુસ્તકની હકીકત તથા કિંમત વિગેરે અલગ સમજવી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42