Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . મતિવિભ્રમ તો લેખક–પૂજ્ય મુનિરાજશ્રી મહાપ્રભવિજયજી दाराः परिभवाकारा, बन्धुजनो बंधनं विषं विषयाः। sષે વન મહો, છે રિવૉા કુતાણા? જગતના સ્વરૂપના સાચા વિચારક મહાપુ કહે છે કે-સંસારમાં મૂઢ બનેલા પામર જીએ જે સુખનાં સાધને માન્ય છે, તે વાસ્તવિક દુઃખનાં જ સાધનો છે, પણ તેવા પ્રકારની મૂઢતામાં વશ થએલ જીવને પિતાની અને પારકી વસ્તુનું ભાન નથી. તેથી શત્રુને મિત્ર માની બેઠા છે. અને જે સાચા મિત્ર છે તેની અવગણના કરી રહ્યો છે. એવી સ્થિતિમાં ઘોર સંસારસાગરમાં અને તે કાળ વીતાવ્યું. અનેક સ્થળે જન્મ મરણનાં કારમાં દુઃખો અનુભવ્યાં. એક પણ નિમાં કે ગતિમાં ઠરીને ડામ બેસવાને એને અવસર મલ્યો નથી. મનુષ્યજીવન જેવી અમૂલ્ય સામગ્રીને પામ્યા પછી શાંતિ મેળવવાની વાત જ કયાં છે? શાંતિ જોઈએ છે, પણ શાંતિના સાધને કયાં છે? શાંતિના સાધને ઓળખવાની મનુષ્ય જીવનને પામેલાના મોટા ભાગને પડી નથી, એમ આજની દુનિયા તરફ નજર નાખતાં જણાશે. સહુને પિતાની શાંતિની પડી છે, પણ પિતાની શાંતિ મેળવતાં બીજાને અશાંતિના કારણે કેટલા થવાય છે એ બાબતની બેદરકારી ઘણી દેખાય છે. દરેક સમજદાર મનુષ્ય વિચારે કે જેમ મને અશાંતિનો ખપ નથી, તેમ દુનિયાને નાનાથી મોટો સર્વ કઈ પણ જીવ અશાંતિને ઈરછ નથી. તે માટે કોઈની પણ અશાંતિમાં કારણુભૂત ન બનવું જોઈએ. પણ સ્વાર્થમાં અંધ બનેલ અને જગતમાં મોટાઈ મેળવવા માટે લાલચુ થયેલ વિષયેના સાધનથી અસંતુષ્ટ જીવ આ બધું વિચારી શકતો નથી. વિચારી શકે તે પણ એની સ્વાર્થોધ દશા, પુદ્ગલપરવશતા, વિષયચકચૂર પણું આવે આવા અનેક સદગુણે (૧) એને સાચી કરણી તરફ જતો અટકાવે છે. જેને જગતના પદાર્થોની વધુ ઈછા છે એને વધારે ભય છે. પણ જેને સ્વાર્થની માત્રા જેટલા પ્રમાણુમાં ઓછી તેટલા પ્રમાણમાં ભય તેનાથી દૂર છે. આજનું ઘેલું જગત બૂમ મારે છે, “લુંટાઈ કરેલે પધાત્મક ગુજરાતી અનુવાદ અહીંના (સુરતના ) સાપ્તાહિક નામે “ગુજરાત મિત્ર તથા ગુજરાતદર્પણ”ના તા. ૫-૧-૫૭ ના અંકમાં છપાયે છે. આ પહેલાં કોઈએ એને પદ્યાત્મક અનુવાદ કર્યો હોય અને એ છપાયે હોય તે તજ એ બાબત મને જણાવવા કપા કરે. આ સ્તુતિને મારો સમશ્લેકી અનુવાદ ગુ. મિત્ર તથા ગુદર્પણના તા. ૯-૨-૫૭ ના અંકમાં છપાયો છે. પ્રસ્તુત રસ્તુતિમાં મને જૈનવની જ્યોતિ જણાય છે અને સાથે સાથે કાગ્યશક્તિ પણ વિકસિત સ્વરૂપમાં દેખાય છે. આથી મેં એને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે એમ લાગે છે. ૧ ત્યારબાદ આ અનુવાદ દિગંબર જૈન (વ. ૪૬, અ ૩.)માં તેમજ આત્માનંદ પ્રકાશ (પૃ. ૫૦, અંક ૭)માં પણ છપાય છે. ( ૨ આ સમશ્લોકી અનુવાદ “આત્માનંદ પ્રકાશ"(પૃ. ૫૦, અં. ૮) માં પણ ત્યારબાદ પ્રસિદ્ધ થયેલ છે. [ ૯૦ ]e For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42