Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શારીરિક સ્વાસ્થ્ય. ૨૫૦ અતમાં આપણને દુ:ખ અને પરાજયજ મળે છે ? કારણ એજ છે કે આપણે તે ઉપાયે। જાણતા નથી ( અને કદાચ જાણતા પણ હેાઈએ તે તેના યથાર્થ ઉપયોગ પણ કરી શકતા નથી ) કે જેની સહાયતાથી આપણે આ જીવનસંગ્રામમાં દુ:ખને દૂર કરી સુખની પ્રાપ્તિ કરી શકીએ, તેથી માને માટે જાણવું અત્યંત આવશ્યક છે છે કે જીવન સાફલ્યની કુંચી કઇ છે ? જે લેાકેા આ સંસારમાં જન્મ લઇને પેાતાનુ જીવન સાક કરવા ઇચ્છતા હાય છે તે સર્વને માટે એ આવશ્યક છે. એટલા માટે આ લેખમાળામાં એવી વાતા ચ વામાં આવશે કે જે જાણવાથી આપણે આપણુ ~ વન સુખ અને શાંતિથી ત્ર્યતોત કરી શકીએ. આ લેખ માળાનું પ્રથમ પુષ્પ “ શારીરિક સ્વાસ્થ્ય "" છે. શુ તમે કદી વિચાર કર્યા છે કે તમને આ સારયુક્ત સંસાર હુ ંમેશા સારહીન અને દુ:ખમય શામાટે જણાય છે ? તમે હુમેશાં નિસ્તેજ અને આળસુ કેમ જણાએ છે તેને વિચાર તમે કર્દિ પણ કર્યાં છે ? અને આ સમયમાં ભારત વાસીઓની કર્તૃત્વશક્તિ દિન પ્રતિ દિન કેમ ઘટતી જાય છે તેને કદિ પણ વિચાર કરવાના તમે તમારે ધર્મ સમજ્યા છે ? કદાચ તમે ઉક્ત પ્રશ્નાને મહત્વ પૂર્ણ નહિ ગણતા હો અને એમ કહેશો કે અમને આ વખતમાં સ્કુલ, કૅાલેજ, આજ઼ીસ, વેપાર, વ્યયસાય અને રાજગારનું ઘણુંજ કામ છે, ફુરસદ બિલ્કુલ મળતી નથી કે એ વાતે. ઉપર ધ્યાન આપીએ. પરંતુ સ્મરણમાં રાખો કે જો તમે એ પ્રશ્ના ઉપર ઉચિત ધ્યાન નહિં આપેા તા પિરણામે તમનેજ હાનિ થશે, કેમકે એ વિષચાના સંબંધ પ્રત્યક્ષ તમારાં જીવનની સાથેજ રહેલા છે. તેથી એ વિષયે ઉપર વિચાર કરવા માટે તમારે ફુરસદ મેળવવીજ જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષને માનવ જીવનના ધ્યેય રૂપ માનવામાં આવે છે. તે પછી ઉક્ત ચારે પદાર્થોની સિદ્ધિનું મૂળ શુ છે તેને વિચાર કરવા જોઇએ. વિચાર કરતાં એમ માલૂમ પડે છે કે આરોગ્ય અથવા શારીરિક સ્વાસ્થ્યજ એ સર્વ વાતનુ મૂળ છે. જે માણસ એ વિષયમાં ધ્યાન આપતા નથી તે પેાતાનાં જીવનના ઉદ્દેશનાં સાધનામાંથી એક પ્રધાન અંગ તોડી નાંખે છે એમ કહેવામાં જરાપણુ અતિશયેક્તિ નથી. સ્વાસ્થ્યના મહત્વના વિષયમાં 44 धर्मार्थकाममोक्षाणा Health is wealth }} मारोग्यं मूलकारणम् નર્યા ” એવી એવી અનેક લોકોક્તિએ સુપ્રસિદ્ધ છે. કહેવું ઉચિત નથી. બાઇબલમાં સેન્ટ પાલનું કથન છે કે 4 . Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 For Private And Personal Use Only '' પહેલું સુખ તે જાતે તેથી તે સંબંધી વધારે What ! Know ye not that your body is the Temple of the Holy Ghost which is in you, which ye have of God and ye are not your own? સત્ય છે આ આપણું શરીર પરમાત્માનું નિવાસ સ્થાન-મદિર છે તેની રક્ષા કરવી, તેને નિરંગી રાખવું અને મળવાન મનાવવું એ આપણ' પ્રથમ કલ્ક્ય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32