Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની યોજના. ૨૬૫ આગળ વધાય નહીં. આવી રીતે ઘણા કામે! ચાલે છે. તેમાં આ કામની કાંઇ પણ વિશેષ મહત્તા નથી. ટુંકી રીતે કરવું એટલે એક આચાય પાસે કે ગચ્છના કે સંઘાડાના આગેવાની નીચે જે આપણા નાના નાના ગુરૂકુળા ચાલી રહ્યા છે, તેથી આ જમાના પ્રમાણે શુ ફળ જુએ છે ? તેવીજ રીતે કાઇ એવા નાને વિભાગ પાડીને કંઇક થેડી ઘણી યાજનાથી ઉભું કરવામાં આવે તેા તેના લાભ પણ એટલેજ છે. સચાલક વ્યકિતએ ગઇ, કે જેના બળ પરજ કામ હતુ તે વ્યકિતઓને સબોંધ છુટચે એટલે કામ જમીન દોસ્ત સુરાપની સંસ્થાઓમાં આમ બનતુ નથી. તેના પ્રવાહુ અખંડ ચાલ્યા કરે છે. કામ કરનારા મેટા પ્રમાણમાં મળી આવે છે. કેમકે સંસ્થા શરૂ કરતી વખતેજ તેના આ ખ્યાલ હોય છે. અને તે ખ્યાલને લીધેજ તેઆ સંસ્થાની શરૂઆતથીજ એ બાબતની પણ તૈયારી શરૂ કરી દે છે. તેઓ તરત કામમાં આવી જાય છે. આનુ નામ વ્યવહારૂતા. આપણે તેા પ્રથમ કામ કયે જઈએ. પછી એકાએક અટકી જઇએ. આપણી સંસ્થા સારી ચાલે છે. તેના અર્થ એટલેજ કે આરંભે શૂરાપણું છે. અથવા અમુક બેડીંગે પેાતાનુ કામ વધાર્યું છે, સુધારા વધારા કર્યા છે એના અર્થ એટલાજ કે વિદ્યાથી આ વધાર્યા છે કે કેટલીક બાહ્ય સામગ્રી મેાટી કીંમતની આપી છે. એકજ કલાર્ક પર ચાર કલાર્કનાં કામના બેજો ડાય છે. પેાતાની ચેાજના શિતની ખામીને લીધે પરિણામે તેને દ્વેષ સયાજની અન્નતાને લીધે જાહેર કરવામાં આવે છે. આવી રીતે સ ંસ્થાએ ચાલે છે, તેનું શુ ફળ છે ? ફંડ એકઠુ કરવામાં આવે છે. તેનું વ્યાજ મેળવવા પ્રયત્ન થાય છે, પરંતુ આંતર વ્યવસ્થા અને આકર્ષી તા માટે પેાતાના ઉદ્દેશ સારામાં સારી રીતે સિદ્ધ કરવા જરા પણ ફેરફાર કર્યાં હેાતા નથી. તેનું વ્યાજ મેળવવાની શી જરૂર. તેને ખેંચી નાંખીને કામને આકર્ષીત બનાવા એટલે લેાકેા એની મેળે પૈસા આપશે. જો આમાં બતાવેલી માબતે તરફ લક્ષ રાખીને બરાબર શરૂ કરવામાં આવે તે, દશવર્ષ પછી આપણે સારા વિદ્વાન સાધુઓનુ મંડળ દર વર્ષે મેળવતા રહીએ તેને એવી શિક્ષા અપાયલ હાવાથી તેઓ પક્ષાપક્ષીમાં લડશે નહિ. મત સહિ શુતા, પેાતાની સત્યતા સિદ્ધ કરવાની શકિત, સમાટેાચક બુદ્ધિ, ઇર્ષ્યાના અભાવ વિગેરે સ્વભાવેા કેળવાશે. સપ એએનું મૂળ સુત્ર ખનશે, કઇ રીતે વાતચીત કરવી, કયા કયા કામો કરવાના છે, કેવી રીતે વ્યાખ્યાન આપવાનુ છે, કઈ જાતનુ વ્યાખ્યાન અવશ્ય ફળ આપે છે. એ વિગેરે ખાતેાથી હાલના સાધુ વ કેટલેક અંશે અજ્ઞાત છે. તે ખાખતથી તે વર્ગ વાક્ થશે, હિંદ પ્રત્યે શુ ક્રુજ છે, સામાજીક બંધારણ કેવું જોઇએ ? આ વિગેરે સમજશે જૈન ગૃહવ્યવસ્થા જૈન નીતિ કેવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32