Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાટે જેને મહા મા કામ કરવાની યોજના. ર૬૩ જગત માટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની ચેજના. { ગતાંક પૃષ્ઠ ૨૩૦ થી ર. ! વિદ્યાર્થી માટે ઓધોગિક શિક્ષણ. બીજું શિક્ષણ આ વર્ગ મુનિએ માટેના સાધનો દ્વારા લઈ શકશે પણ ઉદ્યોગનું શિક્ષણ અલગ રાખવું જોઈએ. ઉદ્યોગે કપડાં સીવવા કે પાટી વણવી, એવા કોઈ એકના એક જ નહીં પણ કંઈ ઉંચા પ્રકારના તેમજ વ્યાપારી શિક્ષણ કે એકાદ કળા સારા સાધનો દ્વારા આપવી. જેમાં મહેનત ઓછી, મોભે જળવાય, બુદ્ધિની જરૂર પડે, સામાન્ય શારીરિક મહેનત પણ ખરી અને પિતાની પ્રાપ્તિ સારી, આવા શોધી કાઢવા જોઈએ. આ સંસ્થાથી જે સાધ્ય છે તે બીજી રીતે અશક્ય છે. આ સંસ્થાથી જે સા રાખેલા છે તે સાથે બીજી રીતે સિદ્ધ થવા અસં. ભવિત જણાય છે કેમકે ન શાસનને ઉદય આજ કામથી થઈ શકે તેમ જણાય છે. આ કામ કે આ જાતના બીજા કામ સિવાયના પ્રયત્નો જૈન કોમના ઉદય માટે કરવામાં આવે. પણ ભય એ રહે છે કે જેન શાસનને ઉદય કરવાના સાધન દ્વારા જૈનત્વ ખીલવ્યા વિના જેન કેમને ઉદય કહી શકાશે નહીં. માત્ર કોમનો ઉદય થાય એટલું જ કહેવું જોઈએ. જ્યારે જૈનત્વ રહે ત્યારે એક સમાજ ઉપર જે તત્વને લીધે એક નીશાની લાગી છે તે ઉડી ગઈ એટલે તે કેમ હીંદની પ્રજા ગણાય, પણ કંન કેમ ગણાય? આ રીતે જૈનત્વ ઉડી ગયું. ખેર એમજ કરવાની જરૂર વિચારકેને જણાય તો ભલે તેમ થવા દે, પણ જેનની જરૂર જણાય તે અવશ્ય ઉપરની સંસ્થા કરી કરીને કરાજ. જે જરૂર છે, તે ગમે તે ઉપાયે કરે. મુશ્કેલ છે એમ કહો તે દરેક બાબત મુશ્કેલ હોય છે, પણ તે ઉપાય સાધ્ય હોય છે. અશક્ય છે, એમ કહો તો હજુ તમારામાં અશક્તિ છે, એને પણ સ્વીકાર કરી લેશો તો પછી ભવિષ્યમાં પરીણામ સારાં નથી. મોટા આંચકા લાગશે. આ સ્થિતિ શાસનની છે, તેમાં પણ ઘટાડે છે. પછી કેટલાંક નુકશાન બનીને કરવા કરતાં શકિત પ્રમાણે પહેલેથી જ કેમ નહિં કરવું ? ખરેખર વખતે ધર્મભાવના ઘટી ગયા પછી બીજાએના આઘાત અને પરાભવ સહન કર્યા પછી, શકિત ક્ષીણ થઈ ગયા પછી કરશે? હા. તો ફાવશે કેવી રીતે? તેના કરતાં સંવેળા ચતા, ઘણુજ આઘાતમાંથી બચશે. ભવિષ્ય માટે બચાવશોધી શકશે. આજ જે પાછળ પડી ગયા છીએ તે લગભગ સાથે થઈશું. છેવટ જમાનાની સાથે રહી હિંદુસ્થાનમાં આગળ વધેલાઓ સાથે લગભમ પાંચી જઈશું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32