________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
શ્રી આત્માને પ્રકાશ
કરવા મહાન પાયા ઉપરની જે સંસ્થા બતાવી, તે સંસ્થા પણ કેવી રીતે ઉભી કરવી તે ટુકામાં બતાવવાનુ ખાકી રહ્યું છે. જૈન શાસનના ઉડ્ડયરૂપ સાધ્યનુ કારણ સાધુએની સ્થિતિરૂપ ધ્યેય અને તે ધ્યેય સિદ્ધ કરવા સંસ્થારૂપ સાધન, પશુ સ ંસ્થારૂપ સાધનને જો સાધ્ય રાખીએ અને તેવી સંસ્થા આપણે કેવી રીતે ઉભી કરી શકીએ એ વિચારવાનું છે. અર્થાત સંસ્થામાં બતાવેલ સામગ્રી મેળવવા હાલ તુરતમાં આપણે શુ કરી શકીએ ? એટલુ બતાવી આ લેખ સમાપ્ત કરવામાં આવશે.
આ લેખ વાંચી કે મીજી રીતે જેઓ પરિસ્થિતિથી વાકેફ હાય, જેએનું હૃદય કામ કરવા તરફ પૂર્ણ પણે પ્રેરાતુ હાય, જેએ કાર્યની દિશા અને પદ્ધતિના અભ્યાસી હાય, ખરેખરી લાગણી ઉભરાઇ જતી હોય તેવા બે ચાર કે પાંચ સાત જેટલી સારભૂત વ્યક્તિઓ હાય, જેઆ આ કામનેજ પેાતાનુ ધ્યેય માનતા હાય, તેઓ એક સ્થળે એકત્ર મળે. આ લેખમાં જે સામાન્ય રૂપરેખા બતાવી ગયા છીએ તે દરેક ખાખતા ઉપર ચર્ચા કરીને દરેક દિશાઓની કાર્ય પદ્ધતિઓ, તેનાં સાધના વિગેરે ખરાખર ચાક્કસ રૂપમાં ડરાવવા. ભલે તેને માટે કદાચ વખત જાય પણ ખરાખર દરેક માતાને નિશ્ચિત રૂપમાં માત્ર કાગળ ઉપર આળેખવી. જે પાંચ સાત્
વ્યક્તિએ મળેલી હાય તેમાંના દરેકની લાગણી એકસરખી પણ કાર્યશક્તિએ ભિન્ન ભિન્ન હાવી જોઇએ. કોઇ પૈસાદાર કેાઇ પૈસાદારાના લાગવગવાળા કે વિદ્વાન કોઇ ચેાજનાશક્તિવાળા કાઇ સમાજનાયક તરીકે, કે બીજી રીતે પણ શક્તિસંપન્ન વ્યક્તિએ પાતાની દરેકની સ્વત ંત્ર શક્તિની ખરાખર તપાસ કરી તેની નોંધ કરી સરવાળા કરવા જોઇએ, કે આપણે આટલુ' કરી શકીશું. જોકે આપણે ઘરમાં એસી રહેશું તેા કંઇ પણ થવાનું નહીં પણ જેટલી આપણાથી અને તેટલી પૂર્ણ જોસથી મહેનત લઇએ તે આટલું તે એકદર આપણે કરીજ શકીએ. વધારે મદદ મળે તે જુદી વાત છે, એટલું લક્ષ્યમાં લઇ બધી ખાખતની ગોઠવણુ પણ તેના પ્રમાણમાં જ કાગળ પર સ્થિર કરવી. એ બધી બાબતની ગોઠવણ કરતી વખતે સમાજના આગાની વ્યક્તિએ તરફ નજર નાખવી અને સંસ્થાના મૂળ સિદ્ધાંતાને માધ ન આવે તેવી રીતેજ બધાના મન સ`તેાષ પામે તેવી ગેાઠવણુ તેમજ બહારના સાધનાને કઇ રીતે લાભ લઇ શકાય ? તેના ચાક્કસ ઉપાયા, સંસ્થામાં જોઇતાં સાધના કઇ કઇ ચેાજનાથી મેળવી શકાય. આ બધા નિશ્ચય પત્ર ઉપર કરવા. આ મંડળની દરેક વ્યક્તિએ દ્વીધ દશી પણાથી કામ ઉપાડવા સર્વ પ્રકારે તૈયાર રહેવુ જોઇએ. પછી પ્રજાના આગેવાના પાસે આ ચેાજના મુકવી જોઇએ. દરેકના હૃદયને પસંદજ પડાવવી જોઇએ, તેઓને વિશ્વાસ ઉત્પન્ન થાય તેવી રીતે તૈયાર તે રહેવુંજ જોઇએ. ત્રીજી પણ અવાન્તર સામગ્રી માટે કઈંક ન્યુન શક્તિવાળા માણસાના મડળા કરીને વિચાર કેળવી, સામગીરીમા ઝપાટાબંધ મેળવવાના યન થઇ ગયા
For Private And Personal Use Only