Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શ્રી આત્માનંદ પ્રકાશ. अंतरात्मानी परमात्मा प्रति संकष्टो दूर करवा अभ्यर्थना | શિખરિ. પ્રત્યે અંતર્યામી ! અમ ઉર સદા વાસ વસ નિવારી કર્મોને જીવન સઘળું શાંત કરે વળી બ્રાંતિ વારી સમક્તિ વિષે વૃત્તિ ધરજે, જગાડી સદજ્ઞાને વિરતિ શુભ સામર્થ્ય સજજે. નમું ભક્તિ રંગે જગજીવન તેજસ્વી તમને, અને એ તેના વિવિધ જીવમાં રેડી બળને; ઉંડા અંધારેથી પરમ પદ સન્માર્ગે કીને, અમોને એ અર્પો જીવન ઘડીના ધન્ય પળને. મહા સિધુમાં જે વિવિધ નદીના વહેણ વહતાં, થઈ જ્યાં એકત્ર જીવન સરમાં સંગ મળતાં; મનુષ્યની વૃત્તિ વિધવિધ સુભાવો નિરખતી, પ્રભે! વાળ વૃત્તિ, જગજીવસુધાને પરખતી. કરી શાંતિ સ સકળ જડ ચૈતન્યમયમાં, જગાડો આત્માના વિધ વિધ ન દષ્ટિપથમાં અને એ દ્રષ્ટિથી જીવન કલહો દુર કરજે, બહિરાત્મી ભાવે જગતજીવના દૂર હરજો. ૪ ફત્તેહચંદ ઝવેરભાઈ. વર્તમાન સમાચાર પૂજ્યપાદુ શાંતમૂર્તિ પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજ સપરિવાર અત્રે પધારતાં અત્રેના શ્રી સંઘને તેઓશ્રીના અમૃતતુલ્ય વ્યાખ્યાન અને શાંતતા તથા સરલતાથી જે આનંદ થયો છે તેમાં એકને વધારે ઘ છે. ગયા ચૈત્ર વદી ૧૩ ગુરૂવારના રોજ મારવાડી બંધુ પૃથીરાજજીએ ઉક્ત મહાત્મા પામે ચારિત્ર ગ્રહણ કર્યું છે, મહારાજશ્રીની આજ્ઞાથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32